અંતે મોરારી બાપુને આમંત્રણ મળ્યું..જશે અયોધ્યા..!

અયોધ્યામાં રામ જન્મભૂમિના ભૂમિપૂજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ભક્તો આતૂર છે કે, બસ ક્યારે તે સમય આવે અને ભગવાનના ધામનો પાયો નંખાય. હાલ સ્થાનિય પ્રશાસન દ્વારા પણ ભૂમિપૂજનને લઈને તામજામ કરી લીધો છે. પરંતુ આ વચ્ચે રામ કથાકાર મોરારીબાપુના ભક્તો માટે પણ સારા સમાચાર છે. ભૂમિપૂજન માટે બાપુને પણ અંતે આમંત્રણ મળી ગયું છે.

રામ જન્મભૂમિના ભૂમિપૂજનમાં 50 સાધુ-સંતોને આમંત્રીત કરાયા હતા. પરંતુ આ લીસ્ટમાં મોરારી બાપુનું નામ ન હોવાથી તેમના સમર્થકોમાં ભારે નારાજગી વ્યાપી હતી. સમર્થકો માગ કરી રહ્યા હતા કે, બાપુને આ પ્રસંગે આમંત્રણ મળવું જ જોઈએ.

આમંત્રણ પત્રિકા

એક તરફ ખુશી તો બીજી તરફ રોષ ભર્યા માહોલમાં અંતે મોરારી બાપુના સમર્થકોની આશા અમર બની. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી શ્રીમાન મોરારીદાસ હરિયાણીને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે સાથે જ આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કર્યો છે.

મહત્વનું છે કે, બાપુની રામકથાની વિશ્વના દરેક ખુણે નોંધ લેવાય છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ બાપુને માને છે. તેવામાં બાપુને આમંત્રણ ન મળતા તેમના કરોડો સમર્થકોની ક્યાંકને ક્યાંક લાગણી દૂભાઈ હતી. પરંતુ અંતે બાપુને પણ આમંત્રણ મળતા તેમના કરોડો ચાહકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

5 ઓગસ્ટે શિલાન્યાસ

રામ જન્મભૂમિનું 5 ઓગસ્ટે ભૂમિપૂજન થવાનું છે. આ ભૂમિપૂજન પ્રધાનમંત્રી મોદીના હાથે થશે. એટલે સ્વાભાવિક છે કે, માત્ર દેશ વાસીઓની જ નહીં પરંતુ વિશ્વના ખુણે બેઠેલા તમામ ભારતીયોની તેમના પર નરજ હશે. હવે અયોધ્યામાં વધુ એક ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. જેને માત્ર ગણતરીના જ કલાકોની વાર છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021