Categories: મનોરંજન

અંદરના કપડા નથી પહેરતી આ મશહૂર અભિનેત્રીઓ, લિસ્ટ જોઈને ચોંકી જશો..

અંડરગારમેંટ પહેરવી પસંદ નથી કરતી આ અભિનેત્રિઓ, અનેક વખત ખુલી ચૂકી છે પોલ, બૉલીવુડની અભિનેત્રિઓ હંમેશા ચર્ચાઓમાં બની રહે છે. કારણ ભલે ગમે તે હોય. મીડિયામાં પોતાની નોંધ લેવાય તેવા તે હંમેશા પ્રયાસ કરતી હોય છે.

પરંતુ ઘણી વખત, અજાણતાંમાં પણ, કાંઈક કેમેરામાં કેદ થાઈ જાય છે, જે તેઓ ન ઈચ્છતી હોવા છતાં પણ લાઈમલાઈટમાં આવી જાય છે. કેટલીકવાર રેમ્પ વૉકિંગ કરતી વખતે ટોપલેસ હોવાને કારણે, તો કોઈ રેમ્પ પર પડવાના કારણે. તો કોઈ કેટલીક વાર બ્રા ના પહેરવાના કારણે, તો ક્યારેક કંઈક બીજું. અભિનેત્રીઓની આ વિશેષ બાબતોમાં તેની વિશેષ વસ્તુ શામેલ છે, જે ઘણી અભિનેત્રીઓ કરે છે. આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેઓ સારા કપડાં પહેરે છે, પરંતુ કાં તો ભૂલી ગઈ છે અથવા જાણી જોઈને અન્ડરગાર્મેન્ટ નથી પહેરતી.

ગૌહર ખાન
બિગ બોસ ફેમ દ્વારા ગૌહર ખાનના આઉટફિટમાં પણ તેમને ઘણી વાર શરમ આવી છે. એકવાર, તેના ખરાબ પોશાક પહેરેના કારણે, તેણે ચાહકોનો હાથે થપ્પડ પણ ખાઈ ચૂકી છે. રેમ્પ વોક દરમિયાન તેણી અન્ડરગાર્મેન્ટ વિના પણ જોવા મળી હતી.

આલિયા ભટ્ટ
પરિવારની નાની દીકરી આલિયા ભટ્ટ કપડા પહેરવાના મામલામાં ખુબ શોકીન છે. અને તે સારા કપડા પહેરે પણ છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, આલિયા ભટ્ટ અન્ડરગાર્મેન્ટ પહેરવી બિલકુલ નથી પસંદ કરતી. અનેક પબ્લિક ફંક્શનોમાં આલિયા અંડરગાર્મેન્ટ વીના જોવા મળી હતી.

તનિષા મુખર્જી
ફિલ્મોમાં સફળતા મળી નથી, પરંતુ તેઓ પોતાનો જલવો દેખાડવામાં પાછળ નથી હટતી. કાજોલની નાની બહેનને કારણે, લોકો તેને ખૂબ સારી રીતે જાણે છે. તનીષા પણ ઘણી વખત અન્ડરગર્મેન્ટ વિના જોવા મળી છે.

સુષ્મિતા સેન
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન પણ ઘણા એવોર્ડ ફંક્શનમાં અન્ડરગર્મેન્ટ વિના જોવા મળી છે. એવું પણ બની શકે કે સુષે જે ડ્રેસ પહેરેલો, તે ડ્રેસની ડિમાન્ડ અન્ડરગર્મેન્ટ ન પહેરવી જોઈએ.

કંગના રાણાઉત
પોતાની મર્જીની માલિક બોલીવુડની ક્વીન તરીકે ઓળખાતી કંગના રણૌતને પણ એ વાતની ચિંતા નથી કે, તે શું પહેરીને દર્શકો વચ્ચે નિકળે છે. કંગના રણૌતની પણ એક એક્શનમાં તે અન્ડરગાર્મેન્ટ વીના જોવા મળી હતી.
આ અભિનેત્રીઓના અન્ડરગાર્મેન્ટ ન પહેરવા પાછળનું કારણ શું છે તે અમે આપનો નથી જમાવી શક્તા પરંતુ હા, તમે ચોક્કસપણે કહી શકો કે આ સુંદર અભિનેત્રીઓ જે પણ કરે છે, તે ફેશન બની જાય છે.

આપને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરીને શેર જરૂર કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021