અખિલેશના સમયમાં આઝમની ગોતી હતી ભેંસ, યોગીના શાસનમાં રાતભર બિલાડી શોધતી રહી પોલીસ…

ભારતના પૂર્વ ચૂંટણી આયુક્ત એસવાઇ કુરૈશીની એક ગૂમ બિલાડીને શોધવા માટે CM યોગીના શહેર ગોરખપુરમાં પોસ્ટર લગાવી દીધા છે. બિલાડીની શોધમાં GRP અને રેલવે પોલીસ કામે લાગી છે. તો રેલવે પ્રશાસનના ઓફિસરો પણ આ કામમાં લાગ્યા છે. આ કોઇ સામાન્યા બિલાડી નથી. હીવર નામ અવાજ કરતા આવનારી બિલાડી પૂર્વ ચૂંટણી આયુક્ત એસવાઇ કુરૈશી અને તેમની પત્ની જે નેપાળની પૂર્વ ચૂંટણી આયુક્ત ઇલા શર્માના ઘરની ખાસ મહેમાન છે.

સ્ટેશનથી ગૂમ બિલાડીને શોધવા માટે અલગ અલગ જગ્યાએ પોસ્ટર ચીપકાવી દેવામાં આવ્યા છે. ભારતના પૂર્વ ચૂંટણી આયુક્તની પત્ની ઇલા શર્મા નેપાળથી ગોરખપુર પહોંચ હતી. ઇલાને અહીંથી દિલ્લી જવાનું હતું. પરંતુ ગોરખપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પર તેમની બિલાડી હીવર ગાયબ થઇ ગઇ હતી. જેને લઇને ઇલા શર્માએ રેલવે સ્ટેશન પર બિલાડીનું નામ અને ચહેરા સાથે તેનો અને તેના પરિવારનો ફોન નંબર જાહેર કર્યો છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે બિલાડીને ગોતનારને 11 હજારનું ઇનામ મળશે.

બિલાડી શોધમાં લાગ્યા GRP અને RPFના જવાન
તો બીજી તરફ ઇલા શર્માની બિલાડી ગૂમ થઇ તે દિવસે ગોરખપુર સ્ટેશન પર આખી રાત GRF અને RPFના જવાનો શોધતા રહ્યાં હતા. પરંતુ હજુ સુધી બિલાડી મળી નથી. ઇલા શર્માએ જણાવ્યું કે ગોરખપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી બિલાડી ગાયબ થઇ ગઇ છે. બિલાડી મેળવી આપનાર શખ્સને 11 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021