Categories: ભક્તિ

અદ્દભૂત ! આ મેળામાંથી માટલું ખરીદવાથી કયારેય નથી રહેતી પૈસાની કમી, જાણો કયાં ભરાય છે આ મેળો

આપણાં દેશમાં તમને અનેર માન્યતાઓ જોવા મળશે. એવા ઘણાં રહસ્યો પણ છે, જે આજ દિવસ સુધી રહસ્યમય છે, છતાં લોકો માન્યતાઓને માને છે અને તેના મુજબ ચાલે છે. આવી એક માન્યતા મધ્યપ્રદશના શિવપુરીમાં સ્થિત પ્રાચીન શક્તિપીઠ રાજેશ્વરી માતા મંદિરની પણ છે. જેને ભક્તજનો વર્ષોથી માનતા આવી રહ્યાં છે.

 

માટલું ખરીદવાથી નથી થતી ધનની કમી
આ મંદિરમાં દર વર્ષે માર્ચ મહિનામાં એક મેળા ભરાય છે અને તે મેળો હોય છે માટલાનો. અહીયા માટીના માટાલાનો મેળો ભરાય છે, જેમાં અનેક પ્રકારની માટીના માટલાં મળે છે. માન્યતા છે કે આ મેળામાંથી માટીનું માટલું લેવું જરૂરી હોય છે. લોકો કહે છે કે મેળામાંથી માટલું લેવું શુભ હોય છે. સાથે જ માટીના વાસણ ખરીદવાથી ઘરમાં વર્ષ ભર ધન-ધાન્ય ભરપૂર રહે છે. ઘરમાં કોઈ પણ વસ્તુનો અભાવ નથી રહેતો. એટલા માટે લોકો અહીયાથી આ માટલું જરૂરી ખરીદે છે.

 

માટીના વાસણનો મેળો
ત્યાં એક દુકાનદારનું કહેવું છે કે માટાલા ઉપરાંત જગ, તવો, માટીની કઢાઈ, બાળકોના રમકડાં વગેરે સામાન પણ બનાવે છે, જે અહી ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સિવાય, સ્થાનીય કુંભાર પણ પોતાની માટીની અલગ-અલગ વસ્તું આ મેળામાં લાવે છે.

 

માટીના વસ્તું ઉપરાંત રોજિંદી ઉપયોગની વસ્તુ, મીઠાઈની દુકાન પણ હોય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી મહિલાઓ માતાનો જયકાર કરતા આવે છે.

 

મોંઘા હોવા પર પણ લોકો અવશ્ય ખરીદે છે માટલું
મેળામાં માટી વાસણ લઈને આવેલા દુકાનદાર જણાવે છે કે તે ઝાંસી ટીકમગઢથી ત્યાંની પ્રસિદ્ધ માટાની લાલ માટલા લઈને આવે છે. તેને અહીયા સુધી પહોચાડવામાં કિંમત લાગે છે છતાં લોકો તેને દર વર્ષે ખરીદે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021