અહીંયા પત્ની પ્રેગ્નેન્ટ થતાની સાથે જ પતિ કરે છે બીજા લગ્ન, કારણ જાણીને ચોંકી જશો તમે…

આ વિશાળકાય દુનિયામાં દરેક દેશમાં અજીબો ગરીબ પરંપરાઓ છે. જેના વિશા જાણીને ઘણીવાર તમે હેરાન રહી જશો. એવી જ એક અનેખી પરંપરા વિશે અમે તમને આજે જણાવીશું. જેના વિશે સાંભળીને સાચે જ તમારા હોશ ઉડી જશે. આ અજીબ પરંપરા આપણા દેશના રાજસ્થાનના બાડમેરમાં નિભાવવામાં આવે છે. બાડમેરના દેરાસર ગાવના લોકો આજસુધી આ રિવાજને માનતા આવ્યા છે. અહીંયા એક એવી પરંપરા છે. જેમાં પત્નીઓ પ્રેગ્નેન્ટ થતાની સાથે જ પતિ બીજા લગ્ન કરી લે છે. આ પરંપરાની પાછળ એક ઠોસ કારણ પણ છે. જેને જાણીને તમે હેરાન રહી જશો.

આ ગામમાં પાણીની સમસ્યાના કારણ બહુવિવાહનું ચલણ છે. રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં પાણીની વધારે અછત છે. અને આ કારણે અહીંયાના પુરૂષો બે-ત્રણ લગ્ન કરે છે. એવું એટલા માટે કરે છે કારણ કે મહિલાઓને પાણીની શોધમાં ગરમીમાં અનેક કિલોમીટર સુધી ચાલીને સફર કરી પાણી લાવવું પડે છે. અને આવી સ્થિતિમાં ગર્ભવતી થવા પર મહિલાઓ એટલો ભાર સહી શકતી નથી. અને એટલા માટે પત્ની ગર્ભવતી થતા જ ઘરમાં બીજી મહિલાની જરૂરત પડે છે. આ કારણે બેથી ત્રણ લગ્ન કરવા પડે છે.

માત્ર રાજસ્થાન નહીં મહારાષ્ટ્રમાં પણ અનેક ગામ એવા છે. જ્યાં પાણીની સમસ્યાના કારણે પુરૂષ બીજા લગ્ન કરે છે. મહારાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તાર સુકા પડેલા છે. એવામાં પાણી માટે બીજા પત્નીનો રિવાજ છે. મહારાષ્ટ્રમાં એવી પત્નીઓને વોટર બાઇસ એટલે કે પાણી લાવનારી પત્ની કહેવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021