આજથી આ રાશિઓની ભોળાનાથ ચમકાવશે કિસ્મત, જાણો કઈ રાશિ છે

સોમવાર તમારા માટે સારો દિવસ નથી. આજનો દિવસ થોડો તમારા માટે ખરાબ જઈ શકે છે જેથી કોઈ ખોટું પગલું ન ઉઠાવવું. પરંતુ ધ્યાનથી બધું જ કામ કરવું. આજે કોઈ પણ કાર્ય કરતા પહેલાં તમારા પરિવારના સભ્યોનું મંતવ્ય લો, અને તમારા મિત્રોની સલાહ લો, આજના દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત ન કરો. આજે તમારા પરિવાર સાથે રહો છો, તો તમને સારું લાગશે.

સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક
આજના દિવસે જો તમે દાન પુર્ણ કરશો તમને ખુબ સારું લાગશે. આ દિવસે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે જેટલું વધારે કામ કરશો, એટલો જ તમને ફાયદો થશે. આ દિવસે તમારે કોઈની સાથે ઝઘડો કરવો નહીં કે કોઈની સાથે વધારે વાત ન કરવી જોઈએ અને તમારા કામથી જ મતલબ રાખો. તમારી પત્ની અને બાળકો સાથે સમય પસાર કરો.

ધનુ, મકર, કુંભ અને મિન રાશિ
આજે તમારે શિવજીના મંદિરે જઈને પૂજા કરવી જોઈએ. આવું કરવાથી આવનાર દિવસોમાં તમને ફાયદો થશે. મહાદેવ આપને વરદાન જેનાથી તમારી ખુશીઓમાં વધારો થશે. પરંતુ તમારે થોડું સાવધાન રહેવું પડશે. સોમવારના દિવસે શિવજીની પૂજા અર્ચના કરો. અને પછી જ પોતાના કાર્યની શરૂઆત કરો. જેથી તમારા કાર્યમાં આવતા વિઘ્ન દૂર થઈ જશે. કોઈપણ કામની શરૂઆત પહેલા શિવજીની પૂજા અચૂક કરજો.

જો તમને શિવજી પર ભરોસો હોય તો કમેન્ટમાં હર..હર..મહાદેવ લખીને લાઈક અને શેર કરજો. શિવજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે. અને મુશ્કેલીઓ પણ દૂર કરશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021