Categories: દેશ

આટલા કરોડના માલિક છે ગૃહમંત્રી અમિત શાહ..? જાણી લો

22 ઓક્ટોબર અટેલે કે, ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ હતો. શાહ 56 વર્ષના થઈ ગયા છે. રાજકીય દાવપેચમાં માહિર અમિત શાહને ભાજપના ચાણક્ય પણ કહેવામાં આવે છે. તેઓ માત્ર 14 વર્ષની ઉમરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તરુણ સ્વયંસેવક બની ગયા હતા. જે બાદ અમિત શાહ વિદ્યાર્થી જીવનમાં એબીવીપીમાં જોડાઈ ગયા. વિદ્યાર્થી જીવન બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય બની ગયા અને રાજકીય સિડીઓ ચઢતા ગયા.

શાહ પ્રધાનમંત્રી મોદીના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. અમિત શાહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખુબ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. બંને એક બીજાને 80ના દાયકાથી ઓળખે છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો તેમણે અમિત શાહને ગુજરાતના ગૃહમંત્રીની જવાબદારી સોંપી. ત્યાર બાદ નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા જ્યારે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.

કરોડોની સંપત્તિના માલિક છે શાહ
લોકસભા 2019ની ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા સોગંધનામા પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પત્ની પાસે 40 કરોડની સંપત્તિ હતી. અમિત શાહની ખુદની સંપત્તિ અંગે વાત તરીએ તો.
અમિત શાહની કેટલી ઘટી સંપત્તિ?
* ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ ગત વર્ષે 32.3 કરોડ હતી
* જૂન 2020માં સંપત્તિ ઘટીને 28.63 કરોડ થઈ
* અમિત શાહ પાસે 10 સ્થાવર સંપત્તિ
* સ્થાવર સંપત્તિની વેલ્યુ 13.56 કરોડ રૂપિયા છે
* અમિત શાહ પાસે 15 હજાર 814 રૂપિયા કેશ છે

* અમિત શાહનું બેંક બેલેન્સ 1 કરોડ રૂપિયા છે
* ઈન્સ્યોરન્સ, પેન્શન પોલિસી મળી કુલ 13.47 લાખ છે
* 2.79 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે
* 44.47 લાખ રૂપિયાના દાગીના છે
*  2020માં શેર માર્કેટમાં કડાકો થતાં શાહની સંપત્તિ ઘટી

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય અને આપને પણ અમિત શાહની આવક જાણી આનંદ થયો હોય તો, લાઈક કરીને એક વખત શેર જરૂર કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021