Categories: ગુજરાત

આદીવાસી અને ગોલ્ડ મેડાલિસ્ટ ગુજરાતની આ દીકરી બની Dysp, ગૃહમંત્રીએ કર્યું ટ્વીટ

ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરીને અંતે સન્માન મળ્યું છે. આદીવાસી પરિવારમાંથી આવતી સરિતા ગાયકને રાજ્ય સરકાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક એટલે કે, Dysp બનાવવામાં આવી છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વીટ કરતા સરિતાને અભિનંદન આપ્યા છે. ગૃહમંત્રીએ લખ્યું કે, શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન.

કોણ છે સરિતા ગાયકવાડ
સરિતા ગાયકવાડનો જન્મ ૧ જૂન ૧૯૯૪ના દિવસે ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામે એક આદિવાસી પરિવારમાં થયો હતો. તેણીએ રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં વર્ષ ૨૦૧૦ સુધી ભાગ લીધો હતો, ત્યાર પછી તેણી દોડવીર તરીકે ભાગ લે છે. વર્ષ ૨૦૧૮ના અહેવાલ મુજબ તેણી આવકવેરા વિભાગમાં કાર્ય કરે છે.

રસિતાને આ રીતે ગુજરાત સરકાર દ્વારા સન્માન અપાતા અમે પણ તેને અભિનંદન પાઠવીએ છીએ. તમે પણ આ દીકરીને કમેન્ટમાં “અભિનંદન સરિતા” લખીને બિરદાવી શકો છો. સાથે જ લાઈક કરી શેર પણ કરજો. જેથી અન્ય લોકો પણ આ દીકરીને અભિનંદર આપી શકે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021