આવી રીતે સેક્સ કરનાર લોકો હંમેશા રહે છે વધારે ખુશ…

સેક્સથી પરમ આનંદ મળે છે. સેક્સથી વધારે મજા કોઇપણ ચીજમાં આવતી નથી. સેક્સ માત્ર તમને તણાવ મુક્ત નહીં પરંતુ તમને ખુશ રાખે છે. સામાન્ય લોકોની અપેક્ષાએ સેક્સ કરનાર લોકો વધારે ખુશ અને તણાવમુક્ત રહે છે. એ પાર્ટનર ઘણું સુખી જીવન જીવે છે, જેની સેક્સ લાઇફ સારી હોય છે.

હાલમાં એક સંશોધનમાં એ વાત સામે આવી કે સેક્સ કરનાર લોકો ઘણા વાધારે ખુશ રહે છે. સેક્સ એક એવી વસ્તુ છે. જેમાં પાર્ટનર એકબીજાના વધારે નજીક આવે છે. સેક્સથી જ તમે તમારા પાર્ટનરને યોગ્ય રીતે સમજી શકો છો. ખુશખુશાલ જીંદગી માટે સેક્સ ખુબ જ જરૂરી છે. પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે કેટલી વાર સેક્સ કરવું પર્યાપ્ત હોય છે. કેટલાક લોકોના અનુસાર ખુશહાલ જીંદગી માટે વીકમાં ઓછામાં ઓછું એક વાર સેક્સ કરવું જરૂરી છે.

હાલમાં અમેરિકામાં એક શોધ પ્રમાણે એ રિપોર્ટ સામે આવ્યો છે કે વીકમાં એકવાર સેક્સ કરવું ખુશ રહેવા માટે જરૂરી છે. આ સંશોધન પાછલા 4 દશકામાં લગભગ 30 હજારથી વધારે લોકો પર કરવામાં આવ્યું છે. સંશોધનકર્તા અનુસાર લોકો વીકમાં ઓછામાં ઓછું એકવાર સેક્સ કરે છે. તેઓ ઘણા સુખી રહે છે. સાથે એ વાત પણ સામે આવી કે જે લોકો પોતાની સેક્સની ઇચ્છા પુરી નથી કરી શકતા તેઓ ઘણા નિરાશ અને દુખી હોય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021