Categories: ભક્તિ

આ ઉપાય કરવાથી શનિદેવ કરશે તમારી દરેક મનોકામના પૂર્ણ, અને..

નવા વર્ષની શરૂઆતમાં જ સૂર્ય પૂત્ર શનિ અસ્ત થવા જઈ રહ્યો છે. જેનાથી તેમનો પ્રભાવ ઓછો થઈ જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિ ગ્રહની ગતિ સૌથી ધીમી હોય છે. કારણ કે, તે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. ન્યાયના દેવતા ગણાતા શનિદેવ 9 જાન્યુઆરીથી લઈને માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશ એટલે કે, 10 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. જ્યારે કોઈ સૂર્યની નજીક આવે છે.તો સૂર્યના પ્રકાશથી આકાશ મંડળમાં ગ્રહ દેખાતો નથી એટલે કે, તે અસ્ત થઈ જાય છે. જેની અસર મનુષ્યની સાથે-સાથે પ્રકૃતિ પર પણ જોવા મળે છે. વૈદિક જ્યોતિષનુસાર, જો તમે આ સમય દરમિયાન કેટલાંક ઉપાય કરશો તો, તેનો પ્રભાવ જોવા મળશે, આ ઉપાયથી ધન સંબંધિત સમસ્યાઓનું નિવારણ આવે છે. સાથે સાથે અટવાયેલા કામ પણ સફળ થાય છે. આવો જાણીએ કયાં છે આ ઉપાય…

આ પાઠથી શનિદેવના મળશે આશીર્વાદ

વૈદિક જ્યોતિષના અનુસાર, 11 શનિવાર સુધી શનિ સ્ત્રોતનું પાઠ કરવો તમારી માટે ખૂબ લાભકારી રહેશે. કહેવાય છે કે, શનિદેવનો પાઠ કરવાથી તેમનો પ્રકોપથી મુક્તિ મળે છે. ભગવાન રામના પિતા રાજા દશરથે પણ શનિદેવનો પાઠ કર્યો હતો. જેનાથી પ્રસન્ન થઈને શનિદેવે તેમને વરદાન આપ્યું હતું

અક્ષય ફળ માટે કરો આ દાન…

શનિદેવને પ્રસન્ન કરવા માટે તલ,ગોળ, અડદ અને ધાબળાનું દાન કરવું જોઈએ.એવું કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. શનિદેવનું અસ્ત થવું એ દુર્લભ સંયોગ હોય છે. શનિદેવનો કૃપા મેળવવાથી તેમના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ રહેતો નથી. સાથે જ પરિવારના સભ્યોનો પ્રેમ વધે છે. શનિ દેવના આશીર્વાદથી તેમની પ્રગતિ વધશે.

તમારે શનિવારે આ રાઈના તેલમા એક દીપ પ્રાગટ્ય એ કરવો જોઇએ. પણ આ એક વાતનુ તમારે ધ્યાન રાખવુ જોઇએ કે આ દીપ એ તેમની આ પ્રતિમાની સામે એક નહી પરંતુ આ તેમની એક શિલા સામે રાખવુ જોઇએ.

શનિદેવને પ્રસન્ન કરવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો, આવું કરવાથી યશ, ધન, અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય છે. બીજાની મદદ કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને શનિદેવના આશીર્વાદ મળશે. તેમજ મનોવાંછિત ઈચ્છાની પૂર્તિ થાય છે.

અસ્ત થતાં શનિનો લાભ લેવા માટે તમારે રોજ માછલીઓને ખવડાવું જોઈએ. કહેવાય છે, આવું કરવાથી શનિની સાઢેસાતીથી અને મહાદશાથી બચી શકાય છે. સાથે જ તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવશે.

શનિવારના દિવસે ચણા અને ખીચડીનું ભોજન શુભ ગણાય છે. આ વસ્તુથી ધન અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. સાથે સાઢાસાતીનો અંત આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021