આ ગામડામાં દરેક પુરુષ રાખે છે 2-2 પત્નિ, આ વસ્તુની ચાહમાં કરે છે લગ્ન એ પણ પહેલી પત્ની…

ન્યૂઝની હેડલાઈન વાંચીને તમને વિચિત્ર લાગશે. પરંતુ આ હકીકત છે કે, આ ગામમાં દરેક લોકો બીજા લગ્ન કરે છે. જેમાં તેમની પહેલી પત્નીઓ પણ સાથ આપે છે. આજે પણ આ પરંપરા બાડમેરમાં ચાલે છે.

બાડમેરના આ ગામમાં હજી પણ પુરુષોને બે પત્નીઓ સાથે રહેવાનો અધિકાર છે. તેઓ માને છે કે બાળકોની ઇચ્છા મુજબ, તેઓ બીજા લગ્ન કરે છે. તમે પણ આ પરંપરા ખૂબ જ વિચિત્ર જોઇ હશે. ચાલો જાણીએ આ પરંપરા વિશે –

બાડમેરના દેરાસર ગામમાં પુરૂષોને તેની પહેલી પત્ની પાસેથી સંતાન ન થાય તો તે બીજા લગ્ન કરે છે. એટલું જ નહીં, આવું કરવા માટે તેમને કોઈની પરવાનગીની જરૂર નથી. પરંતુ બીજા લગ્ન કરવા માટે તેનો સમાજ જ તેમને પરવાનગી આપે છે. આ પરંપરા અનુસાર, જો પ્રથમ પત્નીને સંતાન ન હોય, તો પછી પુરુષને બીજી છોકરી સાથે લગ્ન કરવાની છૂટ છે.

સદીઓથી લોકો આ પરંપરાનું પાલન કરે છે. કેટલાક લોકોનું માનવું છે કે, આ ગામને એક સાધુનું શ્રાપ મળ્યો છે, જેના કારણે કોઈના પણ ઘરે પહેલી પત્નીથી બાળકનો જન્મ થતો નથી. તેથી, પરંપરા અનુસાર, તેઓએ બીજા લગ્ન કરવા પડશે. તમે આ પરંપરા વિશે શું વિચારો છો? કમેન્કટ કરીને અને અમને કહો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021