દુનિયાના એવા 5 સૌથી ખતરનાક સ્થળ જ્યા જવા માટે કોઈને નથી મળતી મંજૂરી

બધા લોકો ફરવા જવા માટે સુરક્ષિત જગ્યાઓ પસંદ કરે છે, પરંતુ વિશ્વના કેટલાક એવા પણ સ્થળો છે જ્યાં મનુષ્યોને જવા માટે વધારે ખરતનાક છે. આમાંથી કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં લોકોને જવા માટે પ્રતિબંધ હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ સ્થળમાં કોઈક એવી પણ ભયંકર છે જગ્યા કે ત્યાં જવાથી પણ લોખો લોકોનુ મોત થાય છે. તેમજ દુનિયાની એવી કેટલીક જગ્યા છે, જે કોઈ ન કોઈ કારણોસર પ્રખ્યાત છે, પરંતુ આ જગ્યા પર દરેક લોકોએ જવાની મંજૂરી નથી મળતી. અમુક લોકો જ આ સ્થળો પર જઈ શકે છે. ત્યારે આજે અમે તમને એવી પાંચ જગ્યા વિશે જણાવીશું, જે અત્યંત ખાસ અને અદ્દભૂત છે.

ફ્રાન્સની લસકસ ગુફા 1940માં શોધખોળ થઈ હતી. 20 હજાર જૂની આ ગુફામાં આદિમાનવ કાળના હજારો ચિત્ર હાજર છે. અહી લોકોએ જવાનો પ્રતિબંધ છે. તેનું કારણ છે કે ગુફામાં ભયંકર કીડા રહે છે અને ગુફા જર્જરિત છે એટલે ધરાશયી થવાનો પણ ખતરો છે.

જાપાનના શિંટો નામના વિસ્તારમાં બનેલ ‘ધ ગ્રેડ શ્રાઈન ઓફ આઈઝ’ મંદિરમાં પૂજારી ઉપરાંત ફક્ત તેમના પરિવારને જવાની અનુમતિ છે તેઓ રાજાશાહીથી સંબંધ ધરાવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આને પ્રતિ 20 વર્ષમાં તોડવામા આવે છે અને ફરી બનાવવામાં આવે છે.

આ એક ભૂમિતગ બીજ ભંડારણ કેન્દ્ર છે,જે નોર્વેના સ્વાલવર્ડમાં છે. તેને પહાડોમાં 430 ફૂટ નીચે સુધી બનવવામાં આવ્યું છે. આ વિશ્વભરની અલગ-અલગ પ્રજાતિઓના આશરે 10 લાખ વચ્ચે રક્ષિત કરવામાં આવી છે. તેને કટોટકી માટે રક્ષિત કરવામાં આવી છે. અહી દરેક લોકો જવાની પરમિશન નથી. આ જગ્યા પર માત્ર એ જ લોકો જઈ શકે છે જે અહીં કામ કરે છે.

વેટિકન સિટીના ગુપ્ત અભિલેખાગારમાં બધા લોકો નથી જઈ શકતા. અહી ફક્ત પોપ અને અમુક લોકોને જવાની અનુમતિ છે. તેમનું કારણ છે કે આ અભિલેખાગારમાં સદીઓ જૂની પુસ્તકો અને દસ્તાવેજો સુશોભન કરીને રાખવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયની હર્ડ આઈલેન્ડ એક જ્વાલામુખીય દ્ધીપ છે. હિન્દ મહાસાગરની ઉંડાઈથી નીકળેલ આ દ્ધીપ પર આજે પણ એક જ્વાલામુખી સળગી રહ્યો છે, જેના કારણે આ પર્યટન સ્થળ પર આવવા-જવા પર પ્રતિબંધ છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021