Categories: મનોરંજન

આ છે બોલીવુડની સુપર મમ્મી, જેને એકલા હાથે કર્યો બાળકોનો ઉછેર….

બોલીવુડમાં અભિનેત્રીઓ રૂપેરી પડદાનો ધબકાર છે. જે આ ગ્લેમરની દુનિયામાં પોતાની ખાસ જગ્યા બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, પણ આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યાં છે, જેમને બોલીવુડની ચમચમાતી દુનિયાથી બહાર નીકળીને સિંગલ મધર તરીકેની જવાબદારી ઉઠાવી છે.

હા…સાચે, પડદા પર પોતાના ઠુમકા અને અદાકારીથી ચાહકોના મન પર રાજ કરતી અભિનેત્રીઓ આજે બોલીવુડ દૂર એક જવાબદાર માની ભૂમિકા નિભાવી રહી છે. જેમાં કોંકણા સેન શર્માનું નામ પણ જોડાયું છે. થોડા સમય પહેલા જ તેને અભિનેતા રણવીર શૌરી સાથે તલાક લીધો છે. હવે તે સિંગલ મધર તરીકે પોતાના દીકરાની જવાબદારી ઉઠાવે છે. સાથે જ એક અભિનેત્રી તરીકે પણ એક્ટિવ રહેવા માટે પ્રયત્નશીલ રહે છે.

આપણે સૌ જાણીએ છીએ કે, સિંગલ મધર તરીકે જવાબદારી ઉઠવવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે.જે આ અભિનેત્રીઓ ખૂબ સારી રીતે પાડ પાડ્યો છે. કોઈ તલાકશુદા છે તો કોઈ બાળકો દત્તક લઈને એક માની ફરજ નિભાવી છે.

કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર બોલીવુડની એક ઉમદા અભિનેત્રી છે. 90ના દાયકામાં તેનું નામ ટોપની હીરોઈનમાં સામેલ હતું. સફળતાના મોખરે પહોંચેલી આ અભિનેત્રીએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને વચ્ચેના મતભેદો વધતાં આ સંબંધ લાંબો સમય સુધી ટકી શક્યા નહોતા. પતિની અલગ થયા બાદ કરિશ્મા પોતાના બંને બાળકો દીકરી સમાયરા અને દીકરા કિયાનની જવાબદારી ઉઠાવી રહી છે                                               .

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન પૂર્વ મિસ યૂનિવર્સ અને બોલીવુડ એક્ટ્રેસે હજુ સુધી લગ્ન નથી કર્યા. પરંતુ હાલ તે બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથેના સંબધને લઈને ચર્ચામાં છે. સુષ્મિતા સેન પણ સિંગર મધર છે. જે પોતાની બંને દીકરીઓ રેને અને અલીશાની પરવરિશ કરી છે.                                                                                                                                                   

કોંકણા સેન શર્મા
બોલીવુડ અભિનેત્રી કોંકણા સેન શર્મા પણ સિંગલ મધર છે. હાલમાં જ તેનો અભિનેતા રણવીર શૌરી સાથે ઓફિશિયલ તલાક થયો છે. હાલ, કોંકણા પોતાના કરિયર પ્રતિ જવાબદાર હોવાની સાતે પોતાના દીકારીની ખૂબ સારી રીતે જવાબદારી ઉઠાવી રહી છે.                                                                                             

નીના ગુપ્તા
બોલીવુડ પોતાના અભિનયથી એક ઓળખ બનાવનાર નીના ગુપ્તાએ પણ એકલા જ દીકરીની તમામ જવાબદારી સંભાળી છે. જેના કારણે તે અભિનય સાથે એક સિંગલ મધર તરીકે ઓળખાય છે. નીનાનું વેસ્ટઈન્ડીઝના ક્રિકેટ પ્લેટર વિવિયન રિચર્ડસ સાથે અફેર હતું. ત્યારબાદ તેણે દીકરી મસાબાને જન્મ આપ્યો હતો.   

અમૃતા સિંહ
અમૃતા સિંહે 1991માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે, બંને વચ્ચે મતભેદો વધતાં તેમણે 2004માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ અમૃતાએ પોતાના બંને બાળકો દીકરી સારા અને નાના દીકરા ઈબ્રાહીમને એકલા જ મોટા કર્યા છે. હાલ, સારા એક સફળ અભિનેત્રી તરીકે બોલીવુડમાં પ્રવેશી ચૂકી છે અને લોકો તેના અભિનયને ખૂબ પસંદ પણ કરી રહ્યાં છે.                                                                                                         

ચિત્રાંગદા સિંહ
બોલીવુડની સુંદર અભિનેત્રી ચિત્રાંગદા સિંહે વર્ષ 2001માં જ્યાતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને એક પુત્ર પણ છે. થોડા સમય બાદ તે બંનએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. હાલ, ચિત્રાંગદા એકલી પોતાના દીકરી પરવરિશ કરી રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021