આ દેડકાના પેટમાં ટમ-ટમ થતી લાઈટનું રહસ્ય જાણીને હસવું આવશે..

લાઇટવાળા આ દેડકાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મળતી માહિતી મુજબ, આ દેડકો આગિયાને ગળી ગયો હતો, જે બાદ આગિયો દેડકાના પેટમાં હોવાને લીધે તેના શરીરની બહાર લાઇટ થતી હતી. મહત્ત્વનું છે કે દીવાલ પર ચઢતા અને તેના શરીર પર લાઇટ થતાં આ દેડકાનો વિડિયો એક વ્યક્તિએ બનાવ્યો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં રોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક એવા વીડિયો પણ છે જે લોકોને હેરાન કરી નાખે છે. અને લોકોનું ધ્યાન પણ ખેંચે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દેડકો દિવાલ પર ચિપકીને બેઠો છે. પરંતુ આ દેડકાએ લોકોનું પોતાની તરફ એટલા માટે નથી ખેંચ્યું કે તે દિવાલ પર ચિપકેલો છે. પરંતુ એટલા માટે ખેંચ્યું છે કે, તેના પેટમાં લાઈટ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોને જોઈને તમામ લોકો હેરાન છે. એક દેડકાના પેટમાં લાઈટ કેવી રીતે થઈ શકે.           

હકીકતમાં આ વીડિયો રાત્રી દરમિયાનનો છે. આ દેડકાએ રાત્રે આગિયાને ગળી લીધો હતો. આગિયો રાત્રીના અંધારામાં ચમકતો રહે છે. એટલા માટે તેના પેટમાં પણ ચમકવા લાગ્યો. જે બાદ દેડકાને જોતા એવું લાગ્યું કે, તેના પેટમાં લાઈટ થઈ રહી છે.

ટ્વીટર પર અપલોડ કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 8.74 લાખ થી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોએ મોટી સંખ્યામાં આ વીડિયોને જોતા જ તેને શેર કર્યો છે.

ટ્વીટર પર કેટલાક યૂઝર્સનું એવું પણ કહેવું છે કે, તેમણે આ પહેલા આવી ઘટના ક્યારેય પણ નથી જોય. જોકે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ આ વીડિયોને 11 સપ્ટેમ્બરે ટ્વીટર પર અપલોડ કરવામાં આવ્યો હતો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021