Categories: હેલ્થ

આ બીમારીઓમાં ભૂલથી પણ ના ખાતા ડુંગળી, નહીં તો જીંદગીભર પોતાના પગ પર નહીં થઇ શકો ઉભા…

જો તમારૂ શરીર નબળું પડી ગયું છે. અને તમે ઇચ્છો છો કે, તમારા જૂના દિવસો પરત આવી જાય અને તમારૂ શરીર ફરી જવાન અને શક્તિશાળી થઇ જાય, તો આજે અમે તમને એક સરળ ઉપાય જણાવી રહ્યાં છીએ. જે તમારા શરીરને ફરી એવું જ જવાન બનાવી દેશે.

રોજ કરો આ ઉપાય
આ ઉપાય કરવા ખુબ જ સરળ છે. જ્યારે તમે સવાર-બપોર અને સાંજે જમો છો. ત્યારે જમતી વખતે તમારે માત્ર ડુંગળીનું સેવન કરવાનું નથી. એટલે કે તમારે સવારે નાસ્તા સાથે એક માત્ર ડુંગળી અને બપોરે જમ્યા બાદ એક અને સાંજે જમ્યા બાદ એક ડુંગળી ખાવાની છે.

ડુંગળીમાં અમીનો એસિડ ફાસ્ફોરસ પ્રોટીન અને અનેક એવા તત્વો હોય છે. જે તમારી શરીરને બળવાન બનાવવામાં મદદ કરે છે. અને તમારા શરીરની નબળાઇને પણ દૂર કરે છે. અને તમારા જૂના દિવસો પરત આપે છે. તેના સેવનથી તમારૂં કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી.

જો કોઇ વ્યક્તિને લોહીની ઉણપ છે. તો એવા લોકોએ ભૂલથી ફણ ડુંગળીનું સેવન કરવું જોઇએ નહીં, કારણ કે ડુંગળી આપણા શરીરના ફૈટ અને બ્લડને ઓછું કરવાનું કામ કરે છે. જેના કારણે આપણા શરીરમાં લોહીની ઉણપ થાય છે. એનીમિયાના રોગિયોએ ભૂલથી પણ ડુંગળીનું સેવન કરવું જોઇએ નહીં. જો કોઇ વ્યક્તિના લીવર સંબંધિત કોઇ બીમારી હોય તો એવા લોકોએ પણ ડુંગળીનું સેવન કરવું જોઇએ નહીં. આ સિવાય શાકમાં ડુંગળીનું સેવન બંધ કરી દેવું જોઇએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021