આ બ્લડ ગ્રુપના કપલને માતા-પિતા બનવામાં થાય છે પરેશાની, જાણી લો કેમ..?

આ દુનિયામાં તમામ કપલ માતા-પિતા બનાવા ઇચ્છે છે. જેથી તમની જનરેશન આગળ વધતી રહે, પરંતુ આ દુનિયામાં ઘણા કપલ એવા પણ હોય છે, જેમને માતા-પિતા બનવામાં પરેશાની થાય છે. જેના કારણે તે કપલ થોડા ચિંતિત અને ઉદાસ રહે છે. આજે આ વિષયમાં જાણવાની કોશિશ કરીશું, જે બ્લડ ગ્રુપના કપલને માતા-પિતા બનવામાં પરેશાની થાય છે.

મેડિકલ સાયન્સના એક અભ્યાસ અનુસાર એવા કપલ જેઓ O+ અને O- બ્લડ ગ્રુપ હોય છે. તેવા કપલને માતા-પિતા બનવામાં થોડી પરેશાની થાય છે.કારણ કે આ બ્લડ ગ્રુપના કપલનું X, Y ફેક્ટર એક સમાન હોય છે. જેના કારણે આ બ્લડ ગ્રુપના મહિલા અને પુરૂષના શુક્રાણું એક સાથે મળીને જલ્દી બાળકનું નિર્માણ કરી શકતા નથી. જેનાથી તેમને માતા-પિતા બનવામાં પરેશાની થાય છે. અને આ કપલ જલ્દી માતા-પિતા બની શકતા નથી.

જો કોઇ કપલનું બ્લડ ગ્રુપ O+ અને O- છે તો તેમને ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ. એવી વાત નથી કે આ કપલ માતા-પિતા બની શકશે નહીં, તેમને માતા-પિતા બનવામાં થોડી પરેશાનીનો સામનો કરવો પડે છે, પરંતુ આજે વર્તમાન સમયમાં મેડિકલ સાયન્સ એટલો વિકાસ થયો છે કે આ બ્લડ ગ્રુપના કપલ પણ સહેલાઇથી માતા-પિતા બની શકે છે.

જો તમે O+ અને O- બ્લડ ગ્રુપના કપલ છો, તો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો આપ સૌથી પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેજો.જેથી તમને માતા-પિતા બનવામાં કોઇ પરેશાની થાય નહીં. સાથે જ તમને ગર્ભપાતનો સામનો પણ કરવો ન પડે, સાથે જ આપ ખાવા-પિવા અને ફિટનેશ પર પણ વિશેષ ધ્યાન આપો, અને સમય પર બ્લડની તપાસ કરાવતા રહો. તેનાથી આપ માતા-પિતા બનવામાં આસાની રહેશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021