આ મહિલાના મોઢામાં સમાઇ જાય ડબલ ડેકર બસ! માત્ર 10 સેકન્ડ મોઢુ ખોલવાના લે છે આટલા લાખ, જાણીને ચોંકી જશો…

ભગવાને દુનિયામાં માણસની અંદર અનેક પ્રકારના ગુણ ભરી દીધા છે. કેટલાક ગુણ લોકોને પસંદ આવે છે. અને કેટલાક લોકોને હેરાન કરી છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં 30 વર્ષની સામંથા રામસ્ડેલ ઘણી ચર્ચામાં છે. સામંખાની ચર્ચા તેના લૂક કે કોઇ કારનામાના કારણે નથી. માત્ર તેના મોઢાના કારણે રહી છે. તેમને દુનિયાના સૌથી મોટા મોઢાની માલિક હોવાનો ખિતાબ મળ્યો છે. તે પોતાનું મોઢું ઘણું મોટુ ફાડી શકે છે. સૌથી હેરાન કરનાર વાત તો એ છે કે સામંથા પોતાનું મોઢુ ખોલવાના 10 સેકન્ડના વીડિયોના બદલામાં 11 લાખ રૂપિયા મળે છે. આ મહિલા એક વાયરલ ટિકટોક વીડિયોના બદલામાં 11 લાખ રૂપિયા વસૂલે છે. આવો તમને પણ જણાવીએ તેના ટેલેન્ટની ઝલક..

કનેક્ટિકટમાં રહેનાર 30 વર્ષની સામંથાએ ટિકટોક પર એકાઉન્ટ બનાવ્યું હતું. કે લોકો તેના સિંગિંગ ટેલેન્ટના ઓળખે, અને તેને એક્ટિંગનો પણ શોખ હતો. તેના માટે પણ તેને એકાઉન્ટ બનાવ્યું હતું. પરંતુ જ્યારે તેને કેટલાક વીડિયો અપલોડ કર્યા તો ખબર પડી કે લોકોનું ધ્યાન તેની એક્ટિંગ-સિંગિંગથી વધારે તેના મોઢા તરફ જઇ રહ્યું છે. લોકોને તેના મોઢાની સાઇઝ એટ્રેક્ટ કરી રહી હતી.

આ બાદ તેને પોતાનું મોઢુ ફાડીને ટિકટોક વીડિયો બનાવવાનું શરૂ કર્યું, જે લોકોને ઘણું પસંદ આવ્યું હતું. મહિલાએ દાવો કર્યો છે કે તેનું મોઢુ દુનિયામાં સૌથી મોટું છે. અને તેના કારણે તે ટિકટોક પર વાયરલ થઇ છે. કોરોનાના કારણે લાગેલા લોકડાઉનમાં સામંથાએ 7 લાખ 40 હજાર ફોલોવર્સ બનાવી લીધા હતા.અને બાદમાં તેને ડિસાઇડ કર્યું કે હવે તે મોઢુ ફાડીને જ રૂપિયા કમાશે. આ કારણ તેને એક્ટિંગ અને સિંગિંગ છોડીને મોઢુ ફાડીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. અને હવે ટિકટોક વીડિયોના કારણે સારા એવા રૂપિયા કમાઇ રહી છે.

સામંથાએ પોતાના વજન ઘટાડાની ચર્ચા પણ કરી છે. તેને લગભગ 2 વર્ષમાં 25 કિલો વજન ઉતાર્યું હતું. જે બાદ તેને ટિકટોક જોઇન કરવાનું સાહસ કર્યું હતું. જોકે તે પહેલા તે ઇસ્ટા પર વીડિયો મુકતી હતી. સામંથા એક વાયરલ વીડિયોના બદલામાં 11 લાખ રૂપિયા કમાઇ છે. લોકો તેની સાથે અને મોઢુ ખોલીને વીડિયો બનાવવાની રિક્વેસ્ટ કરે છે. કેટલાક લોકો તો ત્યાં સુધી કહે છે કે તેના મોઢામાં એક ડબલ ડેકર બસ પણ સમાઇ જાય. સામંથાએ ખુલાસો કર્યો છે કે તેનું મોઢુ 3.5 પહોળું અને 4 ઇંચ મોટું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021