આ રીતે ઘરે જ સરળતાથી બનાવો વજન ઓછું કરનારા ચોખા, બસ ચઢાવતા સમય કૂકરમાં નાંખી દો આ 1 વસ્તુ

આ રીતે ઘરે જ સરળતાથી બનાવો વજન ઓછું કરનારા ચોખા, બસ ચઢાવતા સમય કૂકરમાં નાંખી દો આ 1 વસ્તુ

ચોખા લગભગ સૌ કોઈ ખાતા હોય છે, ખાસ કરીને ભારતમાં લોકોની ડાયટમાં ભાવ મહત્વ સ્થાન રાખે છે. પણ જો વાત ફિટનેસની કરીએ તો મોટાભાગના લોકો પોતાને યોગ્ય રાખવા માટે ચોખા(ભાત) છોડી દે છે. અનેક લોકો મેદસ્વીતાપણુંથી બચવા માટે ઘણાં વર્ષો સુધી ભાત નથી ખાતા. પણ છતાં તેનું વજન વધતું જ રહે છે. તમને જણાવી દઈએ કે ચોખા અથવા કોઈ અન્ય ખાવાની વસ્તુ અતંદુરસ્ત નથી હોતી. વજન ત્યારે વધે છે, જ્યારે તમે તમારી શરીરની જરૂરીયાતથી વધું કેલેરી વાળું ખાવ છો. જોકે આજે અમે તમને ચોખા બનાવવાની તે રીત જણાવીશું, જેથી તમારૂ વજન ઝડપથી ઘટશે. વજન આછું કરનારા આ ચોખા સામાન્ય ચોખીથી 57 ટકા લો કેલેરી વાળા હોય છે. એટલા માટે તમારે ખાસ ચોખા લેવાની જરૂર નથી. બાજારના સામાન્ય સફેદ ચોખા જ વજન ઓછું કરવા વાળા બની શકે છે.

 

ચોખામાં કાર્બ હોય છે જે શરીરની ઉર્જા રિક્વાયરમેન્ટ માટે ખૂબ જરૂરી છે. ચોખામાં હાજર સ્ટાર્ચ શરીરમાં તાજુ શુગરમાં બદલી જાય છે. આ કારણથી ડાયાબિટીજ લોકોને ચોખા ના ખાવાની સલાહ આપવામાં આવે છે.

Advertisement

 

ફિટનેસ પ્રત્યે સજાગ લોકો પણ ચોખા ખાવાનું ટાણે છે. પણ આ સાચું નથી, ચોખામાં ઘણાં પોષક તત્વ હોય છે. ધ્યાન રાખવું કે તેને યોગ્ય રીતે પકાવવા જોઈએ. જો તમને ચોખા પસંદ છે અને ફક્ત વધતા વજનને કારણે તમે તેને ખાતા નથી તો આજે તમે તમને વજન ઘટાડનારા ચોખા બનાવવાની રીત જણાવીશું.

 

Advertisement

આ રીતે ચોખા બનાવવા પર તેમાં સામેલ કેલેરીઝ પોતાની રીતે જ 50 ટકા સુધી ઘટી જાય છે. આ તકનીકને શ્રીલંકાના વૈજ્ઞાનિકોની એક ટીમે શોધી હતી. વિશ્વભરમાં તેની આ શોધની ખૂબ પ્રશંસા થઈ. વજન ઘટાડતા આ ચોખા તમે ગમે તેટલા ખાઈ લો, તમારૂ વજન કંટ્રોલમાં રહેશે.

 

આ માટે સામાન્ય સફેદ ચોખા લો અને તેને પાણીમાં 15 મિનીટ સુધી પલાડીને રાખો. હવે કૂકરમાં 1 ચમચી નારિયળ તેલ નાખો. આ તેલ ગરમ થવા પર તેમાં પલાળેલા ચોખા નાંખી દો અને તેને 1 મીનિટ સુધી પકાવો. 1 મીનિટ બાદ કૂકરમાં ચોખ પાકી જાય તેટલું પાણી નાંખી અને કૂકક ઢાંકીને રાખી દો. તેને સાવ ધીમી આંચ પર ચઢાવવાના છે. બે થી ત્રણ સીટી બાદ ચોખાને બંધ કરી દો.

Advertisement

 

જ્યારે ચોખા પાકી જાય તો તેને નીકાળી આગામી 12 કલાક માટે ફ્રીઝમાં મુકી દો. પકાવેલા ચોખા ફ્રીઝમાં મુકી ઠંડા કરી લો. હવે 12 કલાક બાદ તમને જેમ પણ પંસદ હોય, તેને ગરમ અથવા ઠંડા બંને રીતે ખાઈ શકાય છે. આ તકનીકથી ચોખા બનાવવા પર આ કેલેરીઝ 50થી60 ટકા ઘટી જાય છે.

 

Advertisement

હવે તમે વિચારી રહ્યાં હશે કે અંતે આવું કેમ હોય છે? તો તમને જણાવી દઈએ કે આ પાછળ વિજ્ઞાન છે. હકીકતમાં જ્યારે ચોખા ઠંડા પડે છે ત્યારે તેના સ્ટાર્ચમાં સામેલ એમિજોલ (Amylose) નામનો પદાર્થ ચોખા બંનેથી અલગ થઈ જાય છે. જ્યારે તમે આ પાકેલા ચોખાને 12 કલાક માટે ફ્રીઝમાં રાખી દો છો, તો આ એમિલોજના મોલીક્યૂલ્સ મળીને હાઈડ્રોજન બાંડ બનાવી લે છે, જેથી સરળ સ્ટાર્ચ, રજિસ્ટેન્ટ સ્ટાર્ચ (Resistant Starch)માં બદલી જાય છે.

 

રજિસ્ટેન્ટ સ્ટાર્ચ તમારા શરીરમાં હાજર એન્ઝાઈમ્સ માટે પચાવવું સરળ હોય છે. આ માટે જ્યારે તમે 12 કલાક બાદ ભાવ ખાવ છો તો તેમાં હાજર સ્ટાર્ચને તમારા આંરડામાં હાજર બેક્ટેરિયા ખાઈ લે છે, જેથી તમને ઓછી કેલેરીઝ મળે છે.

Advertisement

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *