Categories: દેશ

આ વ્યક્તિના પેટમાં થઈ અસહ્ય પીડા, ડોક્ટરે ઓપરેશન કર્યું તો પેટમાંથી નીકળ્યું એવું કે, હોશ ઉડી ગયો

બાળપણમાં ચોક અને માટી ખાવાની ઘણાં લોકોને ટેવ હોય છે. તો કેટલાક લોકોને ડિપ્રેશનના કારણે પણ આવી વસ્તું ખાવા લાગે છે. પશ્વિમ બંગાળના ગોબરડાંગાનો રહેવાસી 48 વર્ષનો યુવક જાણતા-અજાણતા માટી સાથે લોખંડની ખીલી પણ ખાવા લાગ્યો. તેના પેટમાં થોડા દિવસ પહેલા ભયંકર પીડા થઈ તો તેને કોલકાતા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. આ દમરિયાન ડોક્ટરે તપાસ કરી તો તેના હોશ ઉડી ગયાં. આ વ્યક્તિના પેટમાં લોખંડની ઢગલા બંધ ખીલીઓ જોવા મળી હતી.

કોલકતા મેડિકલ કોલેજની સર્જરી વિભાગે દોઢ કલાક સુધી ઓપરેશન કરી આ વ્યક્તિના પેટમાં સામેલ આશરે 639 લોખંડની ખીલી નીકાળી હતી. આ જોઈ ડોક્ટર ઉપરાંત પીડિતના પરિવાર લોકો પણ ચોકી ગયા હતાં. તબીબે આ ખીલી નીકાળવા માટે ચુંબકની સહાય લીધી અને તેના દ્વારા ખીલી કાંઢી હતી.

તમને જણાવી દઈએ કે પ્રદીપ નામનો દર્દી ડિપ્રેશનમાં માટી સાથે ખીલી પણ ખાયા કરતો હતો. પ્રદીપને તેના પરિવારજનાએ કયારેય લોખંડની ખીલી ખાતા નથી જોયો. જોકે તેને કયારેક કયારેક ખાલી માટી ખાતા નજરે પડ્યો હતો. તેના પેટમાં આટલી વધું ખીલી હોવા છતાં દર્દીની સ્થિતિ સામાન્ય અને તંદુરસ્ત છે. તેના આંતરડા પણ સુરક્ષિત છે. લોખંડની ખીલીથી આંતરડાને કોઈ જ પ્રકારનું નુકસાન નથી પહોચ્યું, પણ સર્જરી દરમિયાન ખીલી યોગ્ય રીતે નીકાળવા માટે ચુંબકની જરૂર પડી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021