આ સાંભળીને તમે કાનમાં ઈયરફોન ભરાવવાનું બંધ કરી દેશો..!!

આજનો સમય ખુબ આગળ નિકળી ગયો છે. તેનું કારણ માત્ર મોબાઈલ છે. જેની મદદથી તમે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. કેટલાક અંશે એ વાત પણ સાચી છે કે, મોબાઈલ દ્વારા આપણે અનેક પ્રકારના કામ પણ કરી શકીએ છીએ.

પરંતુ આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો તેના વિકિરણ આપણા દિલ દિમાગ અને આપણા શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે. વધુ સમય સુધી કાનમાં ઈયરફોનનો ઉપયોગ આપણા શરિર માટે ખુબ નુકસાન કારક છે. કોઈપણ વ્યક્તિના કાનની ક્ષમતા 65 ડેસિબલ સુધી અવાજ સહન કરવાની હોય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ઈયરફોનનો ઉપયોગ કરે છે તો 100 ડેસિબલ સુધી અવાજ નિકાળે છે.

જેના કારણે આપણા કાનના પર્દા ફાટી જાય છે. અને લોકોને ત્યાર બાદ સાંભળવાનું બંધ થઈ જાય છે. લોકો બહેરા થઈ જાય છે. અનેક લોકો રાત્રે કાનમાં ઇયરફોન લગાવીને ઉંઘી જાય છે. પરંતુ તમને નહીં ખબર હોય કે, ઊંઘવાની સૌથી મોટી સમસ્યા આજ છે. જ્યારે તમે ઈયરફોનનો ઉપયોગ કરો છો તો તમારા કાન પર એક મજબૂત પ્રભાવ પડે છે. અવાજ અને ઊંઘવાની સમસ્યા સાથે માણસ તણાવનો પણ શિકાર બને છે.

Earphones, ears, deafness, damage, health, seriousness, negligenceએવું કહી શકાય કે, તમારી ઈયરફોન ભરાવી રાખવાની આદત તમને જ નુકસાન પહોંચાડે છે. તો આશા રાખીએ કે, આ અહેવાલ પછી તમે ઈયરફોનનો ઉપયોગ ઓછી માત્રામાં કરશો. અને ઊંઘતા સમયે ક્યારેય ઈયરફોન નહીં ભરાવો. આપને અમારો અહેવાસ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021