એક એવું વૃક્ષ, જેમની સુરક્ષામાં 24 કલાક તૈનાત રહે છે પોલીસ, વાર્ષિક ખર્ચ થાય છે 15 લાખ

વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ, નેતાઓની સુરક્ષામાં પોલીસ અથવા અન્ય સુરક્ષા કર્મી તૈનાત કરવામાં આવે છે, પરંતુ કોઈ ઝાડની 24 કલાક સુરક્ષા કરવામાં આવે તો એકલું વિચિત્ર લાગે, પણ આ વાસ્તવિક છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશાના વચ્ચે સલામતપુરની પહાડ પર એક એવું ઝાડ છે, જેને કોઈ વીઆઈપી નેતા જેમ સુરક્ષા આપવામાં આવે છે. ત્યારે તમે વિચારી રહ્યો હશો કે આ ઝાડમાં આવું શું ખાસ છે તો ચાલો આજે આ ઝાડ વિશે જાણીએ.

આ ઝાડની સુરક્ષામાં પોલીસના ચારથી પાંચ જવાન તૈનાત છે, જે 24 કલાક તેમનું નિરીક્ષણ કરે છે. આ ઉપરાંત તેની સિંચાઈ માટે સાંચી નગરપાલિકા તરફથી અલગથી એક પાણીનું ટેન્કર આવે છે. સાથે જ કૃષિ વિભાગના અધિકારી પણ ઝાઝની તપાસ માટે અહી દર અઠવાડિયે આવે છે. માનવામાં આવે છે કે આ ઝાડની જાળવણી પર વર્ષે 12-15 લાખ રૂપિયા ખર્ચ થાય છે.

વાસ્તવમાં, આ એક પીપળાનું ઝાડ છે, જેને બોધિ વૃક્ષના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 2010માં જ્યારે શ્રીલંકાના તાત્કાલિક રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે ભારત પ્રવાસ કર્યો હતો, આ દરમિયાન તેમણે આ ઝાડ વાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઈસાથી 531 વર્ષ પહેલા બોધિ વૃક્ષ નીચે જ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બૌદ્ધ ધર્મમાં આ વૃક્ષને ખૂબ ખાસ માનવામાં આવે છે.

માનવામાં આવે છે કે ઈસા પૂર્વ ત્રીજી સદીમાં અશોક સમ્રાટે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બોધિ વૃક્ષની એક ટહની આપી બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે શ્રીલંકા મોકલ્યા હતાં. તેમણે આ બોધિ ઝાડ શ્રીલંકાના અનુરાધાપુરામાં રોપવામાં આવ્યુ હતું, જે આજે પણ હાજર છે.

જે બોધિ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, અસલમાં તે ઝાડ બિહારના ગયા જિલ્લામાં છે. આ ઝાડને કાપવાની પણ કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આ ચમત્કાર જ હતો કે દર વખત એક નવું ઝાડ ઉગી જતું હતું. જોકે, વર્ષ 1876માં આ ઝાડ કુરદરતી આફતના પગલે નષ્ટ થઈ ગયું હતું., જે બાદ 1880માં અંગ્રેજ ઓફિસર લોર્ડ કનિંધમે શ્રીલંકાના અનુરાધાપુરથી બોધિ ઝાડની શાખા મંગાવી તેને બોઘગયામાં ફરી સ્થાપિત કર્યું હતું. ત્યારથી તે વૃક્ષ આજે પણ ત્યાં હાજર છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021