એક કિસના ચક્કરમાં થઇ ગયો બર્બાદ, લૂંટાયા 1 કરોડ.. જાણીને ચોંકી જશો

દિલ્લીમાં હીરાની લૂંટની એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. બાઇક સવાર બે લૂંટારૂઓ ચાલાકીથી નજીકની કારમાંથી એક કરોડના હીરાની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. જોકે તેઓ બાદમાં પોલીસના સકંજામાં આવી ગયા છે.

દિલ્લીમાં રવિ કપૂર પોતાની પત્ની સાથે એક જ્વલરી શોપથી પોતાની કારમાં પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન ઝાંસી કી રાની રોડ પર બાઇક સવાર બે લૂંટારૂઓએ તેમની કારને સામેથી રોકી, અને જ્યારે કાર રોકી કપૂરે કારનો દરવાજો ખોલ્યો અને તેની સાથે વાત કરવા માટે આવ્યા હતા. જોકે તે પરત કારમાં બેસવા ગયા એટલા સમયમાં બની ઘટના.

કારમાં તેમની પત્નીની સીટની બાજુમાં એક નાનકડી બેગ રાખી હતી. જેમાં એક કરોડના હીરા અને 10 લાખ રૂપિયા કેશ હતા. જ્યાં સુધી બન્ને કંઇપણ સમજે તે પહેલા બાઇક સવાર તેમના હાથમાંથી બેગ છીનવી ફરાર થઇ ગયા હતા. જેવી કપલે તેમને રોકવાની કોશિશ કરી તો તે બન્ને તેમને ફ્લાઇંગ કિસ આપીને ભાગી ગયા હતા.

કપૂરે તાત્કાલિક પોલીસને જાણ કરી અને બાદમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઠકઠક ગેંગની કરતૂત છે. આ ગેંગ દિલ્લી અને બહારના વિસ્તારમાં પણ સક્રિય છે. પોલીસના જણાવ્યા અનુસાર તેના સભ્યોને પકડી પણ લેવામાં આવે તો સામાન પરત મેળવવો મુશ્કેલ છે. કારણ કે તેઓ ચોરેલો માલ તાત્કાલિક ગાયબ કરી દે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021