Categories: દેશ

એક પતિના 2 પત્નીઓ વચ્ચે પડ્યા અજીબ ભાગલા, બંનેએ આવી રીતે દિવસ-રાતની કરી…

નારી ઉત્થાન કેન્દ્રમાં એક પતિને લઈને બે પત્નીઓ વચ્ચે અનોખી સમજૂતી સામે આવી છે. આ સમજૂતિ પ્રમાણે, હવે પતિને એક અઠવાડિયું પહેલી તો એક અઠવાડિયું બીજી પત્ની સાથે રહેવું પડશે. દિવસની સાથે જ પતિની આવકના પણ ભાગલા પાડી દેવામાં આવ્યા છે. હવે પતિ જે પણ પૈસા લાવશે તે તેણે તોપાની પહેલી પત્નીને આપવા પડશે. અને તે જ ઘર ખર્ચ પણ ચલાવશે. સાથે જ બીજી પત્નીને જરૂરિયાત પ્રમાણે, પૈસા આપવાની વાત થઈ છે.

આ સમજૂતિ ત્રણેય લોકોની સહમતિથી કરવામાં આવી છે. હકીકતમાં આ મામલો મઝોલા થાણાના મંગૂપુરા ગામનો છે, જ્યાં રહેનારા એક યુવકના પહેલા લગ્ન 2009માં થયા હતા. પહેલી પત્નીથી તેને બે બાળકો છે. એવી માહિતી છે કે, લગ્નના થોડા જ દિવસો બાદ યુવકને પોતાના જ પાડોશમાં રહેતી એક પરણિત મહિલા સાથે પ્રેમ થઈ ગયો.. જે બાદ તે મહિલા સાડા 4 લાખ રૂપિયા લઈને પતિના ઘરેથી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. બંને પહેલાથી જ પરણિત હોવા છતાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા. ત્યાર બાદ યુવકે પોતાની પહેલી પત્નીને સમજાવીને પોતાની બીજી પત્નીને ઘરે લાવ્યો. જેનો થાડા દિવસો પહેલા જ પહેલી પત્નીએ વિરોધ કર્યો. ત્યાર બાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો, બંને પત્નીઓએ પોત-પોતાનો હદ ગણાવતા એસએસપી પાસે ન્યાયમી માગણી કરી, અને આ સમગ્ર મામલે નારી ઉત્કર્ષ કેદ્રને સોંપી દેવામાં આવ્યો.

નારી ઉત્કર્ષ કેન્દ્રમાં બુધવારે કાઉન્સિલર એસપી સિંહ યાદવે બંને પત્નીઓ અને તેના પતી સાથે સાડા 3 કલાક સુધી વાતચીત કરી. વાર્તાલાપ પ્રમાણે, બંને પત્નીઓ પતિને કોઈપણ સંજોગોમાં છોડવા નથી માગતી. આ સાથે જ કાયદાકીય કાર્યવાહી માટે પણ ઈનકાર કરી દીધો. આ પ્રકારે ત્રણેયની સહમતી બાદ સમજૂતી કરાવવામાં આવી.

આ સમજૂતિ પ્રમાણે, પતિ જે પણ કમાઈને લાગવે તે તેણે પહેલી પત્નીને આપવાનું રહેશે. તે જ ઘર ખર્ચ પણ ચલાવશે. અને તે જ બીજી પત્ની પણ જરૂરિયાત પ્રમાણે, સામાન લેવા પૈસા આપશે. આ સાથે જ એવું પણ નક્કી થયું કે, પતિ એક અઠવાડિયું પહેલી પત્ની સાથે તો એક અઠવાડિય બીજી પત્ની સાથે રહેશે. જ્યારે બંને પત્નીઓ આ સમજૂતિ પર સહમત થઈ તો તેમને તેમના ઘરે પરત મોકલી દેવામાં આવી..

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021