Categories: મનોરંજન

એક સમયે જેઠલાલ હતો નોકર….માત્ર 50 રૂપિયાની આવક મેળવી ચલાવતો હતો ગુજરાન… જાણો ટપુ કે પાપાની અજાણી વાત…

કૉમેડીની વાત ચાલતી હોયને મોસ્ટ ફેવરીટ શૉ તારક મહેતાની વાત ન આવે એવું કેવી રીતે બને… આજે આ શૉ દરેક ભારતીયના મન પર રાજ કરે છે. જેનો એક મહત્વનો ફાળો  જેઠાલાલ અને દયાની જોડીને પણ જાય છે. કારણ કે, આ બંનેની જોડીને લોકોએ ખુલ્લા મને સ્વીકારી છે. પરિણામે આજે જેઠાલાલ ઘર-ઘરમાં જાણીતો છે.

આપણા સૌના જેઠાલાલનું અસલી નામ દિપીલ જોશી છે. જે આજે સફળતાના શિખર પર છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવું કોઈ નથી જે આ નામથી વાકેફ ન હોય. પણ એક સમય  એવો હતો જ્યારે જેઠાલાલને 50રૂપિયાની આવકથી દિવસ ગુજારવો પડતો હતો. આવો જાણીએ જેઠાલાલની કેટલીક અજાણી વાતો વિશે….

આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં દરેક કૉમેડિ ટીવી શૉને પ્રવેશ કરતાં પહેલા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામની ટોપ કૉમેડી શૉ સાથે બાથ ભીડવી પડે છે. જે દરેક માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. કારણ કે, આ શૉના દરેક કિરદારની પોતાની અલગ છબી છે. જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ખાસ કરીને જેઠાલાલ અને દયાભાભીની. એટલે સિરિયલના બધા પાત્ર બદલાય પણ કોઈ જેઠાલાલ અને દયાભાભીની જગ્યાએ બીજા કોઈની કલ્પના પણ કરી શકતા નથી. એનું જાગતું ઉદાહરણ છે, દયાભાભી. આપણે સૌ જાણીએ છીએ કે, દિશા વકાણીને સિરિયલ છોડ્યાને 3 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેની જગ્યા કોઈ લઈ શક્યું નથી. આવી જ ખાસિયત જેઠાલાલની પણ છે. આજે જેઠાલાલ આ શૉનો ધબકાર સમો છે. જે પોતાના અનોખા વ્યક્તિત્વથી લોકોને હસાવે છે.જેની માટે તે લાખો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ શરૂઆતના દિવસોમાં તે માત્ર 50 રૂપિયાની મેળવીને ગુજરાન ચલાવતો હતો.

આવા સમયમાં પણ તેને અભિનય પ્રત્યેનો જુસ્સો છોડ્યો નહીં. બસ સતત કામ કરતો રહ્યો અને આજે તેની સફળતાના આપણે સૌ સાક્ષી છીએ.

દિલીપ જોશીના મહેનત અને ક્ષમતાએ પરિણામે તેમને લગભગ દોઢ દાયકા પહેલા તારક મહેતાના શોમાં જેઠાલાલની ભૂમિકાની ઓફર થઈ હતી. જેમાં તેઓ એના ઢળી ગયા તેમની ઓળખ જેઠાલાલ તરીકે જ થાય છે.

ઉલ્લેનીય છે કે, દિલીપ જોશીએ પોતાની કારકિર્દીના શરુઆતમાં કેટલીક ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ કર્યા હતા. જેમાંથી એક મેને પ્યાર કિયા હૈ પણ છે. આ ફિલ્મમાં તે એક નોકરની ભૂમિકામાં જોવા મળે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021