એવી કઈ વસ્તુ છે જે પત્ની પતિની સાથે નહીં પરંતુ પ્રેની સાથે જ કરી શકે છે?

એવી કઈ વસ્તુ છે જે પત્ની પતિની સાથે નહીં પરંતુ પ્રેની સાથે જ કરી શકે છે?

આજના જમાનામાં પતિ-પત્નીની સાથે-સાથે પ્રેમી કે, પ્રેમિકાનું હોવું સામાન્ય વાત છે. કોઈને શોક હોય છે તો કોઈ મજબૂરી તો કેટલાક લાલચના કારણે રાખતા હોય છે. કેટલાક એવી વાતો પણ છે જે પત્ની પોતાના પ્રેમી સાથે કરશે, પરંતુ તે વાત ક્યારેય પોતાના પતિને નહીં કહે.

બેવફાઈ: જો તમારો પ્રેમી છે, તો બેવફાઈ થશે; ત્યાં સતી સાવિત્રી બનવાના ઢોંગનો કોઈ અર્થ નથી. પ્રેમિકા પ્રેમિ પ્રત્યે હંમેશા વફાદાર રહેશે કારણ કે, તેની સાથે ખરાબ વર્તન કરવું કે, તેને દગો આપવા પર પ્રેમી ગમે ત્યારે બદનામ કરી શકે છે.

નિંદા: પત્ની તેના પતિની બુરાઈ તો તેની સામે ક્યારેય કરી શકવાની નથી અને જો પતિથી નારાજ હશે અને તેના વિરુદ્ધ ભડાશ કાઢવી હશે તો તે માત્રને માત્ર પ્રેમિ સામે જ નિકાળી શકે છે. કારણ કે, જો ઘરવાળા સામે ભડાસ નિકાળવા જાય તો તેને જ ક્યાંકને ક્યાંક પતિના ગુસ્સાનો સામનો કરવો પડે.

Advertisement

છેતરપિંડી: પતિના હોવા છતાં તે પ્રેમિ રાખીને દગો તો તે પહેલા જ આપી રહી હોય છે. જોકે ત્યાર બાદ પણ અનેક રીતે પતિને છેતરે છે. જેમ કે પ્રેમિને મળવા માટે છુપાઈને જવું. પતિને ખોટું બોલીને પ્રેમિ પાસે પહોંચી જવું.

અય્યાશી: એક સામાન્ય માણસની આવક તેની જવાબદારીઓ પૂરી કરવામાં ખતમ થઈ જાય છે. જ્યારે કમાણી કરવી છે ત્યારે સ્વાભાવિક રીતે પતિ પાસે પોતાની પત્ની માટે ટાઈમ ઓછો હોવાનો. બસ આજ કમીનો ફાયદો ઉઠાવી આજકાલ લુચ્ચા અને આવારા યુવાનો મહિલાઓને ફસાવી લે છે. તેવામાં સિમિત આવકમાં પતિ તો અય્યાશી કરાવી શકે નહીં તેવામાં પ્રેમી જ કરાવી શકે. આમ પત્ની પોતાની અય્યાશીની વાત પણ પતિ સાથે નહીં પ્રેમી સાથે કરે છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *