Categories: ભક્તિ

એવું મંદિર જ્યાં માતાના ‘સ્તન’ ની થાય છે પૂજા, જાણો કારણ..

લોકો ક્યારે અને ક્યાં કોની પૂજા કરવા લાગે છે તે કોઈ નથી જાણતું. જે અમે આપને એક એવા મંદિર વિશે જણાવીશું જે મંદિરમાં ભગવાનની નહીં પરંતુ મહિલાઓના સ્તનની પૂજા થાય છે. તમને થોડું વિચિત્ર લાગશે. પરંતુ આ વાત 100 ટકા સાચી છે. આવું જ કાંઈક અલગ મંદિર જાપાનમાં આવેલું છે. જ્યાં ન તો કોઈ ભગવાનની કે, ગ્રહોની પૂજા થાય છે પરંતુ તેની જગ્યાએ મહિલાના બૂબ્સ એટેલે કે, સ્તનની પૂજા કરવામાં આવે છે.

આ મંદિર એવું છે કે, તમે ગમે ત્યા નજર ફેરવશો તમને મહિલાના સ્તન જોવા મળશે. લોકો અહીં મહિલાના સ્તન ચડાવવાની માનતા રાખે છે. જોકે તે સ્તન સાચા નહીં પરંતુ કોઈપણ વસ્તુ કે, ધાતુમાથીં બનાવેલા હોય છે. પરંતુ ક્યા કારણે આ મંદિર બનાવવામાં આવ્યું અને લોકો કેમ અહીં સ્તન ચડાવવાની માનતા રાખે છે તે જાણીને તમે ચોંકી જશો.

મંદિરમાં છિછિગમીસમ દેવીની થાય છે પૂજા
જાપાનમાં આવેલા આ અનોખું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે, આ મંદિરમાં સ્તનની દેવી છિછિગમીસમની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં માત્ર સ્તન જ જોવા મળશે. આ મંદિરનો શણગાર પણ ઋ અને કારડથી કરવામાં આવી છે.

મંદિર સાથે જોડાયેલી માન્યતા
અહીં એલું પણ કહેવાય છે કે, આ મંદિરમાં સ્તનની પૂજા કરવા પાછળની કહાની પણ ખુર સરપ્રદ છે. માન્યતાઓ પ્રમાણે, જાપાનના વાકાયામા શહેરની એક ડોક્ટરે આ મંદિરમાં બ્રેસ્ટ કેન્સરથી પીડિત પોતાની મહિલા દર્દી માટે મન્નત માની હતી. અને તેણે પોતાની માનતા પૂર્ણ થવા પર દેવીને ડેમી સ્તનનો ચડાવો કર્યો હતો. મહિલા ડોક્ટરની પેસન્ટ પણ સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ હતી. ત્યાર બાદથી જ મહિલાઓનો વિશ્વાસ આ મંદિર પ્રત્યે વધવા લાગ્યો છે. મહિલાઓ પોતાની મન્નત પૂર્ણ થવા પર ડમી સ્તન ચડાવવા માટે આવે છે.

કેમ મંદિરમાં થાય છે સ્તનની પૂજા?
આ મંદિરમાં વિશ્વમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સ્તન વાળી દેવીની પૂજા કરવા માટે આવે છે. એવું કહેવાય છે કે, આ મંદિરમાં મહિલાઓ સલામત ગર્ભાવસ્થા, બેસ્ટ કેન્સરથી બચાવવા અને માતાના દૂધના સારા સપ્લાય માટે પૂજા કરે છે. એવી પણ માન્યતા છે કે, આ મંદિરે આવતી તમામ મહિલાઓવી મનોકામના પૂર્ણ થાય છે અને જે પણ મહિલાની મન્નત પૂરી થાય છે તે પરત આવીને સ્તનનો ચડાવો કરે છે.

મંદિરની દરેક વસ્તુ મહિલાના સ્તન જેવી
જેમ-જેમ આ મંદિરની લોકપ્રિયતા વધતી જઈ રહી છે અહીં આવનાર મહિલાઓની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો છે. જોકે મહિલાઓના આકર્ષણ અને શ્રદ્ધાને જોતા આ મંદિરના આકારને પણ મહિલાના સ્તન જેવો બનાવવામાં આવી રહ્યો છે. આ મંદિરની દરેક વસ્તુ જોવામાં બિલકૂર મહિલાના સ્તનના આકાર જેવી જ છે. એટલે સુધી કે, મંદિરના ફૂવારાઓ અને મૂર્તિઓ પણ મહિલાઓના સ્તનના આકાર જેવી બનાવવામાં આવી છે.

અહીં આવનારી મહિલાઓના જણાવ્યા પ્રમાણે, સ્તન નાળી દેવી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ખાસકરીને પ્રેગનેન્ટ મહિલાઓ અને બેસ્ટ કેન્સરથી ઝઝૂમી રહી મહિલાઓ આ મંદિરમાંથી ખાલી હાથે પરત નથી ફરતી. માતા તેમના પર કૃપા લરસાવે જ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021