Categories: દેશ

ઓપરેશન દરમિયાન હંમેશા માટે નિંદ્રધીન ન થઈ જાય, એટલા માટે વાંચતી રહી આ મહિલા ગીતાના શ્લોક

હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શું કયારેય વિચાર્યું હશે કે ત્યાં દર્દી ગીતાના શ્લોક વાંચશે? પરંતુ વાસ્તવમાં કઇંક આવું જ બન્યું છે. અહીં 36 વર્ષની એક મહિલા દર્દીને બ્રેનના આપરેશન દરમિયાન તેને ગીતાના શ્લોક વાંચવાનું કહેવામાં આવ્યું, આમ એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે ઓપરેશન દરમિયાન તેનું જાગવું ખૂબ જરૂરી હતું. જો તે સુઈ જતી, તો કદાચ જીવતી ન હોત. આ દર્દી છે દયાબેન બુધેલિયા. તેનું ઓપરેશન લગભગ સવા કલાક ચાલ્યું. આ દમિયાન તે ગીતના શ્લોક વાંચતી રહી. ડોક્ટર પણ શ્લોક સાંભળતા રહ્યા અને તેની સાથે બોલતા રહ્યાં.

ઉંઘવું ઘાતક સાબિત થઈ શકતું હતું
દયાબને સૂરતના રહેવાસી છે. તેના મગજમાં તાણ આવી ગયુ હતું. નિદાન કરવા પર ખબર પડી કે ગાંઠ છે. જો સમયસર ઓપરેશન ન થાત તો લકવાનો ડર હતો. આ ઓપરેશન 23 ડિસેમ્બરના રોજ ન્યૂરો સર્જન ડો. કલ્પેશ શાહ અને તેની ટીમે કર્યું. ડોક્ટરે જણાવ્યું કે આ એક જટિલ ઓપરેશન હતું. દર્દીનું જાગવું જરૂરી હતું. જ્યારે તેઓએ દયાબેનને આ વિશે જણાવ્યું, તો તેણે કહ્યું કે તે ગીતાના શ્લોક વાંચતા રહેશે.

ડો. કલ્પેશ શાહે આગળ જણાવ્યું છે કે તેમણે પોતાના જીવનમાં અત્યા સુધી 9000થી વધું ઓપરેશન કર્યાં. પરંતુ આવો કિસ્સો પહેલીવાર બન્યો. દર્દીને જાગૃત એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું. એટલે તે જાગતા રહે. સર્જરીના ત્રણ દિવસ બાદ દયાબેનને રજા આપવામાં આવી. દયાબેન જણાવે છે કે તે બાળપણથી ગીતા વાંચતી આવ્યાં હતાં, એટલા માટે તેને શ્લોક યાદ હતાં.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021