કારખાનાના છાપરા પર ગોળ ગોળ પૈડા જેવું ફરતું હોય તે શું લાગવેલું હોય છે?

કારખાનાના છાપરા પર ગોળ ગોળ પૈડા જેવું ફરી રહેલું શા માટે લગાવેલું હોય છે? તમે ઘણીવાર કારખાનાના છાપરા પર ગોળ ગોળ ફરતી એક વસ્તુ લગાવેલી હોય છે અને તેને જોયા પછી તમારા મગજમાં આ પ્રશ્ન તો અવશ્ય આવતો જ હશે કે છેવટે આ શું છે અને આ કયા કામ આવે છે, જો તમે નથી જાણતા કે આ શું છે અને કયા કામ આવે છે તો આજે અહેવાલ તમારે જરૂર વાંચવો જોઈએ.

તમને જણાવી દઈએ કે કારખાનાના છાપરા પર લગાવેલી આ વસ્તુને વિંડ વેન્ટીલેટર (વિન્ડ ટરબાઈન વેન્ટિલેટર) કહેવાય છે, તેને કારખાનામાં એક ખાસ કારણથી લગાવવામાં આવે છે.

આ વાત તો આપણે બધાં જાણીએ છીએ કે કારખાનામાં ઘણાં બધાં લોકો કામ કરે છે અને તેમાં ઘણાં પ્રકારના કામ કરવામાં આવે છે. કારખાનામાં વિન્ડ વેન્ટીલેટર ( window ventilator) અહીયા પર ઉત્પન્ન થઈ રહેલી ગરમ હવાને બહાર કાઢવાનું કામ કરે છે, તમને જણાવી દઈએ કે તેને લગભગ બધાં જ કારાખાનામાં લગાવવામાં આવે છે અને આ અલગ-અલગ આકારના પણ હોય છે.

જે ગરમ હવા હોય છે તે ખરાબ હોય છે અને આ કારણથી તે ઉપરની તરફ જાય છે, વિન્ડ વેન્ટીલેટરમાં પંખા લગાવેલા હોય છે અને તે વિપરીત દિશામાં ફરે છે, એટલે કે આપણાં ઘરમાં જે પંખા લગાવેલા હોય છે તે નીચેની તરફ હવા આપે છે, પરંતુ વિન્ડ વેન્ટીલેટર લાવેલા પંખા ઊંધા ફરે છે.

આ કારણ હવે નીચેની હવા ઉપરની તરફ જાય છે, પછી જેવી જ ગરમ હવા નીકળી જાય છે તો બારી-બારણુંથી તાજી હવા કારખાનામાં પહોચી જાય છે, જેથી ફેક્ટરીમાં કામ કરનારા મુંઝવણનો અનુભવ નથી થતો અને તેને કોઈ પરેશાની નથી હોતી. તો આ કારણ કારખાનામાં આ ગોળ ગોળ ફરતી વિન્ડો વેન્ટિલેટર લાગવેલી હોય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021