Categories: ભક્તિ

કુંડળીમાં સૂર્ય કમજોર છે તો આ 3 ઉપાયથી કરો મજબૂત, ચમકી જશે કિસ્મત

સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. જન્મકુંડલીમાં સૂર્ય બળવાન હોય તો જાતકે જીવનમાં ક્યારેય અસફળતાનો સામનો નથી કરવો પડતો. તેને જીવનમાં ભરપૂર માન-સન્માન, પ્રતિષ્ઠા અને સરકારી નોકરીમાં મોટું પદ હાંસલ થાય છે. એવા વ્યક્તિઓ પોતાના સુકર્મોના બળ પર સૂર્યની સમાન ચમકે છે, પરંતુ જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ અનેક અડચણોનો સામનો કરવો પડે છે. તે નાનામાં નાની સફળતા મેળવવા માટે પણ તરસતો રહે છે. તો જાણીએ કઈ રીતે મજબૂત બનાવશો સૂર્યદેવના પ્રભાવને

1.સૂર્યદેવને ખાણી-પીણીથી મજબૂ કેમ કરો?
હંમેશા તાજા આહાર ગ્રહણ કરવાનો કોશિશ કરો. સૂર્યાસ્ત બાદ વધુ ભારી ભોજન ગ્રહણ ન કરો. ખાવામાં ગોળનો વધારે ઉપયોગ કરો. ઓટમીલ અને ઘઉંથી બનાવેલી વસ્તુનો પ્રયોગ કરો. તાબાના પાત્રથી પાણી પીવો.

2. સૂર્યને વ્યવહારથી કઈ રીતે મજબૂત કરો?
પોતાનાથી મોટા સભ્યો સાથે સારો વ્યવહાર રાખો. પોતાના પિતાને ખૂબ સન્માન કરો. કોઈને હાથ ફેલાવવા પર યથાશક્તિ તેમની મદદ જરૂર કરો. ઘરના કુંડાના છોડને સુકાવા ન દો. ઘરેથી નીકળો ત્યારે ગોળ ખાઈને નીકળો.

3. સૂર્યને મજબૂત કરવાનો અન્ય સરળ ઉપાય
લાડાનું ફર્નીચરનો પ્રયોગ કરો. એવા ઘરમાં રહો જ્યાં સૂર્ય દેવનો પ્રકાશ આવતો હોય. તાબું ધારણ કરો, એક લાલ રંગનો રૂમાલ સાથે રાખી, ઘરમાં મની પ્લાન્ટનો છોડ વાવી જળ અર્પણ કરો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021