કેટલો સમય બનાવવા જોઈએ શારીરિક સંબંધ, જેથી સુખદ અહેસાસ અને રોમાંચ મળી શકે.. જાણી લો અહીં

મોટાભાગે લોકોમાં એ જાણવાની જિજ્ઞાસા હોય છે કે સેક્સને કેટલો સમય આપવો જોઇએ. અથવા કહો કે સેક્સ કેટલા સમય સુધી કરવું જોઇએ? તેનું મુખ્ય કારણ એ છે કે લોકોમાં સેક્સને લઇને ઘણી ખચકાટ હોય છે. લોકો વિચારે છે કે વધારે સમય સેક્સ કરવાથી અનેક પ્રકારની શારીરિક પરેશાની વધી જાય છે. જોકે હકીકતમાં એવું નથી. આવો તમને જણાવીએ સેક્સમાં કેટલો સમય ફાળવવો જોઇએ.

હાલમાં જ આ વિશે કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી તો અનેક આશ્ચર્યજનક ખુલાસા સામે આવ્યા છે. સર્વેમાં મહિલાઓને પૂછવામાં આવ્યું કે તે સેક્સમાં કેટલો સમય ફાળવે છે? તો તેના પર મોટાભાગની મહિલાઓનું કહેવું છે કે તે સામાન્ય રીતે 5થી 9 મીનિટ સુધી ફોરપ્લેમાં ફાળવવા માગે છે. અને 10થી 14 મીનિટ સેક્સ દરમિયાન ફાળવવા માગે છે.

તો એક રિસર્ચમાં એવો ખુલાસો થયો કે મહિલાઓ માટે સેક્સુઅલ ઇંટીમેસીમાં લગભગ 106 મિનીટ વ્યતીત કરવી એક સામાન્ય બાબત છે. જેમાં એક મોટો સમય ફોરપ્લેમાં ગુજરે છે. જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે વાસ્તવિકતા કંઇક અલગ છે.

હવે વિચારવા જેવી વાત એ છે કે શું તમે 106 મીનિટ સુધી સેક્સ કરો છો? શું સેક્સ અને ફોરપ્લે દરમિયાન તમે સંતુષ્ટ થાવ છો? જો તેનો જવાબ ના છે તો તમારે એકવાર ફરી વિચારવાની જરૂર છે. અને જરૂર છે તમારી સેક્સ લાઇફને રિચાર્જ કરવાની, સાથે જ પોતાના પાર્ટનરને વધારેમાં વધારે સમય આપવાની.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021