કેમ નથી નૃત્ય કરતા હવે બગીચામાં મોંર? જાણો શું છે આ પાછળનું કારણ

જંગલ ન હોય તો મોર કયાં છુપાય…? ‘ આ કહેવત સાચી સાબિત થઈ રહી છે બુંદેલખણ્ડમાં. અહી કયારેક લીલુછમ જગલ હતું. હવે ન જંગલ બચ્યું ન મોર. બાગ-બાગીચામાં આ રાષ્ટ્રીય પક્ષીનો મીઠો અવાજ સાંભળવા અને નૃત્ય જોવા લોકો તરસી રહ્યાં છે.

ત્રેતા યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના મુગટમાં મોરપીંછ સુશોભિત થતું હતું અને ભગવાન શ્રીકૃષ્ણ ઘણીવાર મોરની હાજરીમાં જ રાધા સંગ રાસલીલા રચાતા હતાં, એવો ઉલ્લેખ મળે છે.

આ સૌદર્યવાન પક્ષી પર ગ્રામ્યજનોની પોતાની અલગ આસ્થા છે. લોકોનું માનવું છે કે તેના પીંછાથી પ્રેત બાધાઓ દૂર થાય છે. લોકો ઘર-આંગણ ઉપરાંત ખાટલાં પણ મોરપીંછ રાખે છે.

બુંદેલખણ્ડની સ્થાનીય ભાષામાં નર પક્ષીને માદા અને માદાને નર કહેવામાં આવે છે. મોર (નર) પોતાના કુનબા સાથે શ્રીકૃષ્ણ અને ગોપિઓની તરફ રહેવાની આદત હોય છે. એટલે, એક નર પક્ષી ઘણી માદા (મોરની) પક્ષીઓના ટોળામાં રહેવાનું પસંદ કરે છે.

શ્રાવણના ઝરઝર વરસાદમાં નર પક્ષી માદાને રિઝવવા માટે જંગલમાં નત્યૃ કરે છે, તે સમય માદા નૃત્ય કરી રહેલા નરની ચારોતરફ ચક્કર મારે છે અને નૃત્યુ દરમિયાન નરના મોં થી નીકળેલ ફીણને ખાઈને માદા ગર્ભ ધારણ કરે છે.

આ રીતે મોર પોતાના પીંછા ખીલવે છે. એટલું જ નહીં, હંમેશા વૃક્ષોની ડાળી પર બેસી રહેલી માદા જમીન પર ઈંડા આપે છે અને બાળકોનું પાલન-પોષણનું કાર્ય નર જ કરે છે.

મધ્ય પ્રદેશની સીમા અને કેન નદીની તિરહારમાં બસેલા પનગરા ગામના બળરામ દીક્ષિતે જણાવ્યું, ” એક દાયકા પહેલા આ વિસ્તારમાં મોર મોટી સંખ્યામાં મળી આવતા હતાં. હવે તેની સંખ્યા ઓછી થઈ ગઈ છે. એક સમુદાય વિશેષના લોકો અંધાધુંધ શિકાર પણ કરે છે. પહેલા તો ઘરના આંગણમાં મોર જતા હતાં, હવે બાગ-બગાચીમાં પણ નજર નથી આવતાં”

આયુર્વેદ ચિકિત્સાનો પણ મોરથી ઊંડો સંબંધ છે. ચિકિત્સક ડો. મહેન્દ્ર સિંહનું કહેવું છે કે આમ તો માોરનું દરેક અંગ દવાના કામ આવે છે, પણ મોરપીંછથી ઉલ્ટીની દવા બનાવવામાં આવે છે.

સારસની ભાંતિ મોરને પણ ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. તેનો અવાજ માત્ર સાંભળીને ઝેરી સાંપ ખેતરમાંથી દૂર ભાગી જાય છે. આમ તો ઝેરી સાંપ આ પક્ષીનું મનપસંદ ભોજન છે.

મોરોની ઘટતી સંખ્યાનું મુખ્ય કારણ વનોની ગેરકાયદેસર કાપણી માનવામાં આવે છે. પહેલા બુંદેલખણ્ડની બહુમત ધરતી ઘાટાં વનોથી લીલીછમ હતાં. હવે પર્વતો પર સૂકા ખડકો સિવાય કઈ જ નથી બચ્યું. પર્વતો પર પણ માફિયા હાવી છે. ખનનથી પર્વતોનું અસ્તિત્વ ભયમાં છે.

પૂર્વજો કહેવત કહેતા હતાં કે ‘ જંગલ ન હોતા તો મોર કયાં છુપતા, સાધુ ન હોતા તો ચોર કયા છુપતા, સાધુઓની સંખ્યા તો દિન પ્રતિ દિન વધી રહી છે, પણ જંગલોનો નાબૂત થઈ રહ્યાં છે. એ જ કારણ છે કે લોકો આ રાષ્ટ્રીય પક્ષીના દર્શન કરવા તરસવા લાગ્યાં છે.

બાંદામાં વન વિભાગના અધિકારીને તો જંગલી જાનવરો તેમજ પક્ષીઓ વિશે કઈ ખબર નથી. વન અધિકારી (ડીએફઓ) નૂરૂલ હુદાએ કહ્યું કે મોરોની નક્કી સંખ્યાનો આંકડો ઉપલ્બધ નથી. ગણતરી કરવાનું આયોજન બનાવી રહી છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021