Categories: દેશ

કોરોના વાયરસ પર ખુશખબર : એક અઠવાડિયામાં દિલ્હી પહોચશે વેક્સીનની પહેલી ખેપ

દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કોરોના વેક્સીનની પહેલી શિપમેન્ટ દિલ્હી પહોચી જશે. જોકે હજું સ્પષ્ટ નથી થયું કે કોરોના વેક્સીનની પહેલી ખેપ કઈ કંપનની હશે. આ વિશે હાલ સત્તાવાર રીતે સરકાર તથા પ્રશાસનની તરફથી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

 

દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પટલમાં કોરોના વેક્સીનને રાખવાની તૈયારી છે. નવું કોલ્ડ સ્ટોરેજ તૈયાર થઈ ગયું છે. પહેલા તબક્કાના રસીકરણમાં સ્વાસ્થ્યકર્મચારીઓને વેક્સીન મૂકરવાની તૈયારી છે. દિલ્હીમાં બે જગ્યાને કોરોના વેક્સીન કેન્દ્ર માટે ચિન્હિત કરવામાં આવ્યાં છે. તેમાં રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નામ પણ સામેલ છે.

 

કોલ્ડ સ્ટોરેજ હેઠળ દિલ્હીના અંદર 600 જગ્યાઓ પર કોરોના વેક્સીન આપવાની તૈયારી છે. રાજીવ ગાંધી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ પર ડીપ ફ્રીજર, કૂલર, કોલ્ડ સ્ટોરેજ બોક્સ, અને વેક્સીને રાખવામાં આવેલી લગતી અન્ય અગત્યની વસ્તુને લગાવવામાં આવી હતી. 15 ડિસેમ્બર સુધીમાં આ તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

 

કોલ્ડ સ્ટોરેજમાં અલગ-અલગ વેક્સીન માટે 40 ડિગ્રી, 20 ડિગ્રી અને 2 થી 8 ડિગ્રી વચ્ચે તાપમાન માટે ફ્રીઝર લગાવવામાં આવી છે. હાલની વાત કરીએ તો ફાઈજર ઈન્ડિયા, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓક્સફોર્ડ વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન કટોકટીની સ્થિતિમાં પ્રયોગ માટે પરવાનગી મેળવવાની દોડમાં છે.

 

રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયેક્ટર ડોક્ટર બીએલ શેરવાલએ કહ્યું કે રણસીકરણ દરમિયાન ડોક્ટર, સ્વાસ્થ્યકર્મચારી અને અન્ય લોકો સાવચેતી તરીકે ખડેપગે હાજર હતાં. વેક્સીનનું યોગ્ય વિતરણ માટે સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી વેક્સન યોગ્ય હાથોમાં પહેચી શકે અને લોકોને મુશ્કેલી ના રહે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021