Categories: હેલ્થ

ખૂબ જ ગુણકારી છે મરી પાઉડર, શરદી-ખાંસીની સમસ્યામાંથી આપે થે છૂટકારો…

કાળા મરીનો પાઉડર ભોજનનું સ્વાદ વધારવાની સાથે બીમારીઓના ઈલાજ માટે પણ ખૂબ ઉપયોગી છે. જે લોકોને શરદી- ખાંસી રહેતી હોય તેમને તો ખાસ મરી પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ છે. આ ઋતુમાં શરદીથી બચવા માટે કાળા મરી તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે, તો ચાલો આજે આપણે કાળા મરીના સેવનથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા લાભ જાણીએ..

શિયાળાની ઋતુમા તમે શરદી-ઉધરસની સમસ્યાથી પીડાવ છો તો આવી સ્થિતિમાં તમે આ ઘરેલુ ઉપચાર અપનાવી શકો છો.કાળા મરીનો ઉપયોગ કરીને તમે શરદી-ખાંસીથી છુટકારો મેળવી શકો છો.મરીમાં પેપરિન હોય છે તથા તેમાં અન્ય ઔષધીય ગુણધર્મો પણ હોય છે જેમકે, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત, મેંગેનીઝ અને વિટામિન વગેરે, જે તમારા સ્વાસ્થ્યની તંદુરસ્તીને જાળવી રાખે છે. જો તમે કાળી મરીના ચારથી પાંચ દાણા લઈ તેને ચાવ્યા રાખો તો તમને કફની સમસ્યામાંથી તુરંત રાહત મળશે.

શરદીમાં આપે છે રાહત..
કાળા મરી ખાશો તો શરદીમાં તો રાહત મળશે જ પરંતુ, જો તમને ગળું દુખતુ હોય અથવા તો ગળા સાથે સંકળાયેલી કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો આ કિસ્સામાં એક ચમચી મધ અને કાળી મરી મિક્સ કરીને તેનું સેવન કરો તો તમને તુરંત આરામ મળશે.

ફેક્સા માટે લાભદાયી
શિયાળાની ઋતુમા ફેફસા અને શ્વસનનળીમા ચેપ લાગવાનુ જોખમ ખુબ જ વધારે હોય છે, આ કિસ્સામા તમારે ચા મા કાળા મરીની ભૂક્કી ઉમેરીને તેનુ સેવન કરવું જોઈએ.

દાંતની સમસ્યાઓ કરે છે દૂર

જો તમે દાંત સાથે સંકળાયેલી કોઈ સમસ્યાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો મરી અને નમક મિક્સ કરીને દાંત પર લગાવવુ જોઈએ. તે દાંત સાથે સંકળાયેલો સમસ્યાને દૂર કરવામા મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય જે લોકોને પાયોરિયાની સમસ્યા હોય છે તેમના માટે કાળા મરી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આંખો માટે લાભદાયી
આંખોને લગતી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે કાળા મરીને બારીક પીસીને તેના પાવડરને દેશી ઘી સાથે મિક્સ કરીને તેનું સેવન કરો તે તમારી આંખો માટે ખુબ જ લાભદાયી સાબિત થશે.

.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021