ખૂબ પૈસા કમાવવા 19 વર્ષની આ ખેલાડી જોડાઈ આ વેબસાઈટમાં, આ ભારતીય અભિનેત્રીઓ પણ સામેલ

અજાણમાં અને કરિયર વિકલ્પના તરીકે આમ યુવતીઓને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં આવવાના મામલમા તો ઘણાં જોવા મળે છે, પરંતુ હવે પૈસાની તંગીને દૂર કરવા માટે જાણીતા લોકો પણ આવું કરવા લાગ્યાં છે. એક તાજુ ઉદાહરણ 19 વર્ષની ટેનિસ પ્લેયર એન્જેલિના ગ્રાઓવૈકનું સામે આવ્યું છે. એન્જલિનાએ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે એક એડલ્ટ વેબસાઈટ જોઈન કરી છે.

પહેલાથી છે આ ભારતીય અભિનેત્રી
આ વેબસાઈટ પર હાલમાં જ મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ પગ માંડ્યો છે. અલબત્ત આ માટે પૂજમએ પોતાનું ઈન્સ્ટાગ્રામ પહેલા જ ડિલીટ કરી દીધું. જ્યારે તેને ફેન્સે તેના એકાઉન્ટ ન મળ્યું, તો ઓનલીફેન્સ વેબસાઈને જોઈન કરવાનું કહેવામાં આવ્યું. તેનું પ્રમોશન પૂનમ અને તેનો પતિ સૈમ બોમ્બેએ મળીને કર્યું. બીજી ભારતીય અભિનેત્રી શર્લિન ચોપડા તેણે પણ આ સાઈટ પર જોડાય ગઈ છે. બંને અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર બોલ્ડ કન્ટેન્ટ શેર કરતી રહે છે.

બે મહિલા ખેલાડી પણ
આ એડલ્ટ વેબસાઈ સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવીસ જ્યારે તેના પર ઓસ્ટ્રેલિયાઈ કાર રેસર રેની ગ્રેસી જોડાઈ હતી.. રિપોર્ટના અનુસાર, ગ્રેસીએ પણ અલગથી પૈસા કમાવવા માટે એડલ્ટ ઈન્ડસ્ટ્રીને જોઈન કરી. તે ઓનલીફેન્સ સાઈટ પર પણ સામેલ છે. ત્યાર બાદ હાલમાં જ ઓસ્ટ્રેલિયાના સાઉથ વેલ્સની નિવાસી ટેનિસ ખેલાડી એન્જેલિના ગાઓવૈકે આ માર્ગ પસંદ કર્યો છે. પૈસાની જરૂરીયા માટે એન્જલિનાએ પોતાના બોલ્ડ અને પ્રાઈવેટ ફોટો- વીડિયો જાહેર કરવાનો નિર્ણય કરી લીધો છે.. ટેનિસ પ્લેયર્સની રેકિંગમાં 1171માં સ્થાન પર એન્જેલિનાનો આ નિર્ણય સાંભળી રમત જગત હચમચી ગયું છે.

પૈસા લઈને દેખાડે છે ફોટો-વીડિયો
અન્ય ઓટીટી વેબસાઈટની જેમ ઓનલીફેન્સ પર લોકોને એકાઉન્ટ બનાવવા માટે કહેવામાં આવે છે. આ સાઈટની વસ્તુ જોવા માટે પૈસા પણ આપવાં પડે છે. આ રીતે તેના પર ઉપસ્થિત મોડલ્સને પણ કમાણી થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021