Categories: ભક્તિ

ગંગાજળને ઘરમાં રાખતા સમયે કઇ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ?

ધર્મગ્રંથો અનુસાર માન્યતા છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઇ જાય છે. અને પૂર્ણય વધે છે. મોટાભાગે લોકો પોતાના ઘરમાં જ ગંગાજળ રાખે છે. ગંગાજળની શુભ અસરથી ઘરમાં બરકત રહે છે. અને ઘર પર કોઇ નકારાત્મક ઉર્જાની અસર થતી નથી. પરંતુ ઘરમાં ગંગાજળ રાખતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ, જાણો કઇ કઇ વોત…

1. ગંગાજળને હંમેશા તાંબા અથવા ચાંદીના વાસણમાં રાખવું જોઇએ. મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલમાં રાખે છે, જે અશુભ માનવામાં આવે છે.

2. ઘરમાં જ્યાં ગંગાજળ રાખવામાં આવ્યું છે, ત્યાં સાફ સફાઇનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. ગંગાજળ પૂજનીય હોય છે. અને તેની આસપાસ પવિત્રતા બનાવી રાખો.

3. જે ઘરમાં ગંગાજળ રાખવામાં આવ્યું છે. ત્યાં તામસિક વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં.

4. સમય સમય પર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરતા રહેવું જોઇએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે.

5. ધ્યાન રાખો કે ગંગાજળને અંધારૂ હોય તેવા સ્થાન પર ક્યારેય રાખવું જોઇએ નહીં.

6. દર શનિવારે એક લોટામાં સાફ જળ ભરો અને તેમા થોડું ગંગાજળ નાખો. આ પાણીને પીપળાને ચઢાવો. આવું કરવાથી શનિની સાથે કંડળીના અન્ય દોષોથી પણ મુક્તી મળી શકે છે.

7. ગંગાજળ હોય કે પછી કોઇ બીજી પવિત્ર નદીનું જળ, તેને હંમેશા ઇશાન તરફ રાખો.

8. ગંગાજળને ક્યારેય ગંદા અને જુઠા હાથથી ટચ કરવું જોઇએ નહીં.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021