ગરીબ માણસ પણ બની શકે છે કરોડપતિ, આ 3 વસ્તુઓ રાખવાથી તમે પણ…

આજના સમયમાં સફળ થવું છે. આજે અમે તમારા માટે કેટલાંક એવા ટોટકા લાવ્યા છીએ, જેના ઉપયોગથી તમે તમારા જીવનને ખૂબ જ સફળ અને સુખી કરી શકશો. ચાલો આપણે કેટલાક તથ્યો વિશે જાણીએ:

1.ઈંડાકાર સફેદ પત્થરઃ

સૌ પ્રથમ, હું તમને જણાવીશું કે, ઈંડાકાર સફેદ પત્થર ખૂબ ભવ્ય છે. જે ઘરમાં અંડાકાર સફેદ રંગનો પથ્થર હોય છે. લક્ષ્મી પોતે તેના ઘરે આવે છે અને ઘરમાં શાંતિ આવે છે. આ પત્થરને મોટાભાગે ઘરમાં રાખવામાં આવે છે.

2. શુભ દંપતી:

જો તમે વાસ્તુ શાસ્ત્ર મુજબ વાત કરીએ તો, ઘરમાં હંસ અથવા હરણના જોડા રાખવાથી ચમત્કારિક ફાયદો થાય છે. કહેવાય છે કે, જોડાની મૂર્તિ ઘરમાં રાખવાથી લગ્ન જીવન સુખી બને છે અને નસીબ પણ ખુલે છે.

3. મોરના પીંછા:

તમને જણાવીએ કે, મોરના પીછા શુભ માનવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે, જો તમારા ઘરમાં મોરના પીછા હોય તો જંતુઓ અને ગરોળી આવતી નથી. તેમજ ભૂત-પ્રેત સહિત અનેક નકારાત્મક ઘરથી દૂર રહે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021