Categories: Uncategorized

ગરુડ પુરાણ અનુસાર, જો મળે આવા સંકેત તો, સમજી જ જો કે, હવે તમારા વૈકુંઠના તેડા આવશે….

કહેવાય છે કે, જન્મ અને મૃત્યુ એ એક કડવું સત્ય છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. છતાં લોકોમાં તેમની મોત વિશે જાણવાની ઉત્સુકતા જોવા મળે છે.

ધર્મશાસ્ત્રમાં એવા અનેક સંકેત જણાવવામાં આવે છે, જેનાથી તમે જાણી શકો છો કે, તમારુ મોત  હવે નજીક છે. તો આવો જાણીએ ……મોતના આ સંકેત

 • જો વ્યક્તિને પોતાનો ચહેરો ન દેખાય અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાય તો સમજી લેવું કે, તે વ્યક્તિ મૃત્યુ નજીક છે.
 • મૃત્યુના કેટલાંક સમય પહેલા બધી વસ્તુો કાળી દેખાવા લાગે છે. તેમને રંગો વચ્ચેનો ફરક સમજાતો બંધ થઈ જાય છે.
 • કહેવાય છે કે, વ્યક્તિનો પડછાયો ક્યારેય તેનો સાથ છોડતો નથી, પરંતુ જ્યારે મોતનું તેડું આવે ત્યારે વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. વ્યક્તિને અજવાળામાં, તેલમાં અને પાણીમાં પોતાનો પડછાયો નથી દેખાતો.
 • માન્યતાનુસાર, જ્યારે વ્યક્તિના ચહેરાનો રંગ પીળો કે સફેદ પડવા લાગે છે. આ એ વાતનું લક્ષણ છે કે, 6 મહિનાની અંદર આ વ્યક્તિનું મૃત્યુ નક્કી છે.
 • મનુષ્યના શરીરમાં પાંચ ઈન્દ્રિયો હોય છે, ધીરે-ધીરે આ ઈન્દ્રિયો નબળી પડવા લાગે છે. તો સમજવું કે, એ વ્યક્તિનું મૃત્યુ નક્કી છે.
 • મરનાર વ્યક્તિને મૃત્યુના 1 મહિના પહેલાથી જ વિચિત્ર-વિચિત્ર વિચારો આવવા લાગે છે. એ વ્યક્તિ એવા લોકો વિશે વાત કરવા લાગે છે જે દુનિયામાં જ નથી.
 • જે વ્યક્તિનું નાક વાકું થઈ જાય છે. બંને કાન ઉપર કાઢી જાય છે અને આંખમાંથ આંસુ નીકળે છે. એ વ્યક્તિ તરત જ મૃત્યુનો શિકાર બને છે.
 • જો વ્યક્તિનું મોત થવાનું હોય ત્યારે વ્યક્તિને બધુ બે ભાગમાં વહેંચાયેલા દેખાય છે. એટલે સુધી કે તે વ્યક્તિને આકાશના પણ બે ભાગમાં દેખાવા લાગે છે. જ્યારે વાસ્તિવિકતામાં એવું કંઈ જ હોતું નથી.

 • જ્યારે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય ત્યારે, ચાંદમાં તિરાડ દેખાય છે. એવું ફક્ત એ જ વ્યક્તિને દેખાય છે. જેનું મોત 7 દિવસમાં થવાનું હોય તેને આકાશમાં લાલ લોહી જેવું દેખાય છે.
 • જે વ્યક્તિનું મોત નજીક હોય તેને પોતાના મૃત પરિજનોનો સાથે હોવાનો અહેસાસ થાય છે. આ અહેસાસ એટલો ગાઢ હોય છે કે, એવું લાગે તે, તેઓ સાથે જ રહે છે.
 • જે વ્યક્તિને પોતાની ભ્રમર વચ્ચેની જગ્યા દેખાતી બંધ થઈ જાય છે. એ વ્યક્તિ 7થી 9 દિવસોની વચ્ચે મોત થાય છે. આ ઉપરાંત જે વ્યક્તિને પોતાનું નાક જોઈ શકતો ન હોય તેનું 3 દિવસમાં અને જે પોતાની જીભ ન જોઈ શકતો હોય તેનું 1 વ્યક્તિનું એક દિવસમાં મોત થવાની શક્યા હોય છે.
 • જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ અકારણ ફડકતો હોય તો સમજવું કે, તેનું મોત 1 મહિના પછી થઈ શકે છે.
 • જે વ્યક્તિનું મોત નજીક હોય તેને નાક આગળનો ભાગ દેખાતો બંધ થઈ જાય છે. નાક એટલા માટે દેખાતું નથી,કારણ કે, મૃત્યુનો સમય નજીક આવતો હોવાથી આંખો ઉપર ચઢી જાય છે.
 • એવુ કહેવાય છે કે, તમે સંપૂર્ણ શાંત વાતાવરણ બેઠા હોય છતાં અવાજો સંભાળાતા હોય તો સમજવું કે, તમારું મોત નજીક છે.

આમ, જો તમને આવા સંકેતો ભાસ થવા લાગે તો, તમારે સમજવું હવે તમારે દુનિયા સાથે સંબંધ ટૂંક સમયમાં જ તૂટી જવાનો છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021