ઘર ખરીદનારા લોકો માટે ખુશખબરી: મોદી સરકારે આપી ભેટ, ખુશીથી જુમી ઉઠ્યા લોકો…

જો તમે અત્યાર સુધી પીએમ આવાસ યોજનાનો લાભ નથી લીધો તો તમારા માટે ખુશખબર છે. કારણ કે પીએમ આવાસ યોજનાની જેમ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ દ્વારા વ્યાજ પર છૂટ મળી રહી છે.

કેન્દ્ર સરકારે આ યોજનાની સમય મર્યાદા વાધારીને 31 માર્ચ, 2021 કરી દીધી છે. આ યોજનાને એક વર્ષમાં માટે વધારવામાં પણ આવી શકે છે. જેની જાહેરાત ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં કરવામાં આવી શકે છે. જો અત્યાર સુધી તમે પીએમ આવાસ યોજનાનો લાભ લીધો નથી તો 31 માર્ચ પહેલા આવેદન કરી લો, તેમાં નવા મકાન અથવા ફ્લેટ લેનારા લોકોને સૌથી વધારે ફાયદો થશે. વ્યાજના રૂપમાં તેમના લાખો રૂપિયાની બચત થશે.

તમને જણાવી દઇએ કે, આ યોજના અંતર્ગત પહેલી વાર ઘર ખરીદનારા લોકોને હોમ લોન પર વ્યાજની સબસીડી આપવામાં આવે છે. જે વધારેમાં વધારે 2.67 લાખ રૂપિયા સુધી હોઇ શકે છે. બજેટની તૈયારીને લઇને થઇ રહેલી બેઠકમાં આ વાતને લઇને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. કોરોનાને લઇને આ સ્કીમની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે, તેનાથી ઓછી આવક વાળા રિયલ સેક્ટર વાળાને પણ ફાયદો થશે.

  • આવી રીતે કરો ચેક
    પહેલા rhreporting.nic.in/netiay/Benificiary.aspx વેબસાઇટ પર જાઓ
    રજિસ્ટ્રેશન નંબર છે તો તેને ભરીને ક્લીક કરો, જે બાદ ડેટા સામે આવી જશે
    જો રજિસ્ટ્રેશન નંબર નથી તો Advance સર્ચ પર ક્લીક કરો
    ફોર્મ ભરો, Search પર ક્લીક કરો
    નામ PMAY G લિસ્ટમાં છે, તો તમામ સંબંધિત બ્યોરા જોવા મળશે
  • સબસીડી
    3 લાખ સુધીની વાર્ષિક આવક વાળાને EWS સેક્શન 6.5 ટકા સબસીડી
    3 લાખથી 6 લાખ વાર્ષિક આવક વાળાને LIG 6.5 ટકા સબસીડી
    6 લાખથી 12 લાખ વાર્ષિક આવક વાળાને MIG 1.4 ટકાની ક્રેડિટ લિંક સબસીડી
    12 લાખથી 18 લાખ વાર્ષિક આવક વાળાને MIG2 સેક્શનમાં સબસીડીમાં લાભ મળશે

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021