ચમત્કાર: એક દિવસનું બાળક પ્રગ્નેંટ, પોતાના જ જોડિયા ભાઇને આપ્યો જન્મ…

સમાચારનું ટાઇટલ વાંચીને તમે પણ હેરાન થઇ જશો. સ્વભાવિક રીતે સવાલ થશે જ કે આખરે એક દિવસનું બાળક અને એ પણ છોકરો પ્રેગ્નેંટ કઇ રીતે થઇ શકે? તો તમને જણાવી દઇએ કે અમે નતો મજાક કરી રહ્યાં છીએ કે ના તો ખોટું બોલી રહ્યાં છીએ. આ કિસ્સો ઇજિપ્તથી સામે આવ્યો છે. અહીંયા એક હોસ્પિટલમાં જન્મેલા બાળકની તપાસ કરવામાં આવી તો તેના પેટમાંથી ડોક્ટર્સે એક ભ્રુમને બહાર કાઢ્યું. આ ભ્રુમ તેના પેટમાં માતાના ગર્ભથી જ હતું. અને મોટું થઇ રહ્યું હતું. ડોક્ટરે સર્જરી દ્વારા બાળકના પેટમાંથી તેને બહાર નીકાળ્યું. આ મુદ્દે જાણકારી આપતા ડોક્ટરે કહ્યું કે આ બાળકના પોતાના પેટમાં તેનો જોડિયો ભાઇ ઉછરી રહ્યો હતો. આવો જાણીએ સમગ્ર ઘટનાક્રમ.

આ વિચિત્ર કિસ્સો ઇજિપ્તનો છે. જ્યાં 10 ઓક્ટોબરે એક પ્રગ્નેંટ બાળકનો જન્મ થયો છે. જન્મ બાદ ડોક્ટર્સે તેના ગર્ભમાંથી તેના જ ભાઇના ભ્રુણને બહાર કાઢ્યું છે. બાળકનો જન્મ જગજીલ શહેરમાં થયો હતો. અને બાળક બિલકુલ સ્વસ્થ હતું. પરંતુ જ્યારે તેનું અલ્ટ્રાસાઉંડ થયું તો ડોક્ટરને તેના પેટમાંથી કંઇક અજીબો ગરીબ ચીજ જોવા મળી હતી.

જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જણવા મળ્યું કે તેના પેટમાં એક બાળક છે. બાળકની ડિલીવરી કરાવનાર ડોક્ટરે જણાવ્યું કે આ ભ્રુણ જન્મ લેનાર બાળકનો જોડિયો ભાઇ છે. જે માતાના ગર્ભમાં જ બાળકની અંદર ચાલ્યો ગયો હતો. બાળકની ડિલીવરી કરાવનાર ડોક્ટર એલ મોહસિને જણાવ્યું કે જ્યારે મહિલા 7 મહિનાની ગર્ભવતી હતી, ત્યારે જ તેમને શંકા ગઇ હતી કે બાળકના પેટમાં કંઇક છે. જેથી તેના જન્મની સાથે જ તેનું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું.

ઇજીપ્તની ધ અલ મહદ ચિલ્ડ્રન હોસ્પિટલમાં જન્મ લેનાર બાળકની તાત્કાલિક સર્જરી કરવામાં આવી, જ્યાં ડોક્ટરે તેના પેટમાંથી ભ્રુણને બહાર કાઢ્યું હતું. 5 ડોક્ટરની ટીમે આ સર્જરીને સફળ રીતે પૂરી કરી હતી. અને સર્જરી બાદ 24 કલાક સુધી બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું હતું. ડોક્ટરે બાળકને બહાર નીકાળી ગર્ભની સારી રીતે સફાઇ કરી જેથી ઇન્ફેક્શન થાય નહીં. બાળક અત્યારે સારૂ છે અને રિકવર થઇ રહ્યું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021