Categories: દેશ

ચાલુ બસમાં ઉલ્ટી કરાવતો હતો પિતા અને અચાનક એવું થયું કે, શોકનું મોજુ ફરી વળ્યું….

ઘણી વખત એવું બને છે કે, નાની ભૂલોનું મોટું પરિણામ ભોગવવું પડે છે. આવું જ કંઈક 36 વર્ષીય રાજીવ રંજન સાથે થયું છે. જેની ભૂલના કારણે તેને જીવ ગુમાવવો પડ્યો. ચલો જાણીએ શું છે સમગ્ર ઘટના…

રાજીવ રંજન નામનો વ્યક્તિ પોતાની દીકરી સાથે છઠની ઉજવણી કરવા માટે મોતીહારી જઈ રહ્યો છે. તે દરમિયાન તેની એક ભૂલના કારણે તે અને 10 વર્ષીય તેની દીકરીને જીવ ગુમાવવો પડ્યો છે.

રંજન બસમાં જઈ રહ્યો હતો ત્યારે કાલી મંદિર પાસે તેની દીકરીને ઉલ્ટી થતી હતી. એટલે તે એની દીકરીને બસ ગેટ પાસે ઉલ્ટી કરાવવા લઈ હતો.

એ દરમિયાન બસ ખાડામાં પડતા બસે સતુંલન ગુમાવી દીધું, અને બંને એકપળમાં બસ નીચે કચડાઈ ગયા. આ જોઈને ડ્રાઈવરે અચાનક બસ રોકી દીધી. ઘટના જોઈને ડ્રાઈવર અને કંડક્ટર ડરી ગયા અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક લોકો મૃતકને હૉસ્પિટલ લઈ હતા. અફસોસ કે, તેઓ બચી શક્યા નહીં. આ ઘટનાની તપાસ સોનરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રેનુ ગુપ્તા છે. તેમણે જણાવ્યું હતું કે, હાલ, ઘટનાની તપાસ ચાલું છે. ટૂંક સમયમાં જ આરોપીઓને પકડવામાં આવશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021