છત તોડીને આકાશમાંથી પડ્યો ખજાનો, ઉલ્કાપિંડે કંગાળને બનાવ્યો કરોડપતિ…

આપણે આ કહેવતતો સાંભળી હશે કે “ઉપર વાલા જબ ભી દેતા હે છપ્પર ફાડ દેતા હે” આ કહેવત ઇન્ડોનેશિયામાં સાચી સાબિત થઇ છે. એક વ્યક્તિના ઘર પર એક એવી વસ્તુ પડી જેના કારણે રાતોરાત કંગાળથી સીધો કરોડપતિ બની ગયો છે. આ અજીબ સંયોગ ઇન્ડોનેશિયાના એક યુવત જોસુઆ હુતાગલંગુ સાથે થયો છે. સ્થાનિક મીડિયા અનુસાર જોસુઆ જ્યારે એક દિવસ ઘરમાં કંઇક કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેના ઘરની સામે કંઇક ભારે ભરખમ ચીજ પડી, પહેલા તો તે આટલી ભારે ચીજ પડવાથી ભયભીત થઇ ગયો હતો. પરંતુ તેને થોડી હિંમત કરી તેની પાસે ગયો અને જોયું તો આકાશમાંથી પથ્થરના ટુકડા પડ્યા હતા. જોસુઆના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું, કારણ કે આટલો મોટો પથ્થર તેના ઘરની સામે આકાશમાંથી કેવી રીતે પડ્યો.

4 અરબ વર્ષ જૂની ઉલ્કાપિંડના અવશેષ
જોકે જોસુઆ જેને સામાન્ય પથ્થર સમજી રહ્યો હતો, તે લગભગ 4 અરબ વર્ષ જૂની દુર્લભ ઉલ્કાપિંડના અવશેષ હતા. આ વિશેષતાઓને કારણે તેની કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જોસુઆના જણાવ્યા અનુસાર ઉલ્કાપિંડ પડવાથી તેના ઘરની સામેની છતમાં મોટુ કાણું પડી ગયું હતું.

જોસુઆ ઇન્ડોનેશિયાના કોલાંગ વિસ્તારમાં તાબૂત બનાવાનું કામ કરતો હતો. જે સમયે ઉલ્કાપિંડ પડી તે સમયે જોસુઆ ઘરના બીજા ભાગમાં એક તાબૂત તૈયાર કરી રહ્યો હતો. જોસુઆએ જણાવ્યું કે ઉલ્કાપિંડનો વજન લગભગ 2 કિલો હતો. અને તે છત તોડીને ઘરમાં પડ્યો હતો.

જોસુઆને મળી ચુક્યા છે 10 કરોડ
સ્થાનિક મીડિયા અનુસાર જોસુઆને આ દુર્લભ ઉલ્કાપિંડના અવશેષની કિંમતના રૂપમાં 10 કરોડ રૂપિયા મળી ચુક્યા છે. વૈજ્ઞાનિકોના અનુસાર આ ઉલ્કાપિંડ અત્યંત દુર્લભ પ્રજાતિ ગપાના જણાવવામાં આવી રહી છે. આ કારણે તેની પ્રતિગ્રામની કિંમત 857 ડોલર છે. જોસુઆએ જણાવ્યું કે જ્યારે તે ઉલ્કાપિંડ તેના ઘરમાં પડી ત્યારે તે સળગતા લાલ કોલસા જેવી દેખાતી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021