છોકરીઓ મોટાભાગે કેમ લગાવે છે લાલ રંગની લિપ્સટિક, જાણો કારણ…

છોકરીઓ મોટાભાગે કેમ લગાવે છે લાલ રંગની લિપ્સટિક, જાણો કારણ…

ક્યારેય તમારી સાથે આવું થયું છે કે કોઇ પુરુષે તમને જોઇ હોય અને તે ઇચ્છતા હોવા છતાં તમારા ચહેરા પરથી નજર હટાવી ન હોય, જો તમે ઇચ્છો છો કે પુરુષની નજરો એક પળ માટે તમારા પરથી ના હટે, જ્યારે પણ તમને જોયા તો જોતા જ રહી ગયી. તો મોહતરમાં આજથી પોતાના હોઠોને લાલ રંગવાનું શરૂ કરી દો. હાલમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે જે મહિલાઓના હોઠ વધારે લાલ હોય છે. તે મહિલાઓ પુરૂષોને વધારે આકર્ષે છે.

આ અધ્યન અનુસાર, મહિલાઓના શરીરને દરેક અંગ પુરૂષોને આકર્ષિત કરે છે. પરંતુ મહિલાઓના હોઠ તેના શરીરનો સૌથી આકર્ષણ ભાગ હોય છે. ખુબસૂરત અને કામુક હોઠ માત્ર પુરૂષોને મહિલાઓની તરફ આકર્ષિત કરે છે. પરંતુ ગુલાબની લાલ પાંખડીઓ જેવા હોઠ પણ પુરૂષોને ખુબ જ પસંદ હોય છે. વિશેષકર જ્યારે મહિલાઓ પોતાના હોઠ પર લાલ રંગની લિપ્સટિક લગાવે છે. તો પુરૂષો પોતાના હોઠોથી તેના હોઠોને સ્પર્શવા ઉતાવળા થઇ જાય છે.

મહિલાઓના લાલ હોઠ પુરૂષોને વધારે પ્રભાવિત કરે ચે. તે મહિલાઓની સાથે વધારે સમય વિતાવવા માટે ઉત્સુક થઇ જાય છે. જો મહિલાઓ ગુલાબી રંગની લિપ્સટિક પોતાના હોઠ પર લગાવે છે. તો પુરુષો 6 સેકન્ડ સુધી તેના ચહેરા પરથી પોતાની નજર હટાવી શકતા નથી. જ્યારે તે મહિલા લાલ રંગની લિપ્સટિકથી પોતાના હોઠોને વધારે કામુક બનાવે છે. તો તે 7 સેકન્ડ સુધી મહિલાના ચહેરા પરથી નજર હટાવી શકતા નથી.

Advertisement

આ અધ્યન, વૈજ્ઞાનિકો દ્વારા મૈનચેસ્ટર વિશ્વ વિદ્યાલયમાં કરવામાં આવ્યું છે. જેમાં તેમને 50 પુરૂષોને સામેલ કર્યા હતા. આ અભ્યાસમાં સામે આવ્યું કે જ્યારે મહિલા લાલ રંગની લિપ્સટિકથી પોતાના હોઠોને વધારે ખુબસૂરતી પ્રદાન કરે છે. તો પુરૂષો તેના આ રસિલા હોઠો થી ઓછામાં ઓછા સાત સેકન્ડ પોતાની નજર હટાવી શકતા નથી. જેનાથી તે 0.95 સેકન્ડ મહિલાઓની આંખોમાં જોવે છે. અને 0.85 સેકન્ડ તેના લહેરાતા વાળાને જોવે છે.

પરંતુ જ્યારે મહિલાઓ મેકઅપ વિના તેમની સામે આવે છે. તો તે 2.2 સેકન્ડ સુધી તેના હોઠને નીહારતા રહે છે. જેમાં તે 2.79 સેકન્ડ મહિલાઓની આંખો અને 2.77 તેના નાકને જોવે છે. જો તમે ઇચ્છો છો કે પુરુષોને પોતાની તરફ આકર્ષિત કરવા છે તો આજથી પોતાના રસીલા અને ખુબસુરત હોઠોને લાલ રંગની લિપ્સટિકથી વધારે કામુક બનાવવાની તૈયારીમાં લાગી જાવ, પછી જૂઓ પોતાના લાલ હોઠોનો કમાલ…

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *