Categories: રાશિફળ

જન્મ તારીખથી જાણો, નવું વર્ષ 2021 તમારા માટે મુશ્કેલીઓ લાવશે કે પ્રગતિ

નવાનો પ્રારંભ થવામાં બસ હવે થોડા દિવસ જ બાકી રહ્યાં છે. દર કોઈના મનમાં એ જિજ્ઞાસા છે કે વર્ષ 2021 તેના માટે કેવું રહેવાનું છે. જન્મ તારીખનો આપણાં જીવન પર ઘણો પ્રભાવ પડે છે. તેને મૂલાંક પણ કહેવામાં આવે છે. અંક જ્યોતિષ રાશિફળ 2021થી જાણીએ કે આગામી વર્ષ કોના માટે શુભ રહેશે અને કયા લોકોએ કાળજીપૂર્વક રહેવાની જરૂર છે.

 

મૂલાંક -1
1, 10, 19, 28 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 1 હોય છે. વર્ષ 2021 મૂલાંક 1 વાળા માટે સામાન્ય રહેવાનું છે. વર્ષની શરૂઆતથી જ તમને તમારી અંદર એક નવી ઉર્જાનો અહેસાસ થશે. કાર્ય ક્ષેત્રમાં તમે ખૂબ મહેનત કરશો અને તમારી આ મહેનત તુરંત રંગ લાવશે. ઓફિસના કામમાં તમને સફળતા મળશે. પ્રમોશન મળવાની તક મળશે. વિદ્યાર્થી માટે પણ 2021 ખૂબ સારૂ છે. જોકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને વધું મહેનત નહી કરવી પડે. વ્યાપારથી જોડાયેલા લોકોને આ વર્ષ સાવધાનીથી કામ લેવું પડશે.

 

મૂલાંક- 2
2, 11, 20, 29 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 2 હશે. નવું વર્ષ મૂલાંક 2માં જન્મેલા લોકો માટે સારૂ રહેવાનું છે. આ વર્ષ તમને તમારી મહેનતનું પુરૂ ફળ મળશે. વિદ્યાર્થીને ઉંચુ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. આ વર્ષ તમે ઉર્જાથી ભરપૂર રહેશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળવશે. પ્રેમ સંબંધો માટે આ વર્ષ ખૂબ સારૂ રહેવાનું છે. તમે તમારા સંબંધમાં આગળ વધશો. નોકરી વાળાને આ વર્ષ તમારૂ ટ્રાન્સફરનો યોગ બનશે. આ વર્ષ લોકોની વચ્ચે તમારી લોકપ્રયિતા વધશે. આ વર્ષ તમે લાંબી યાત્રા પર જશો. તમારા કુટુંબી જીવન સારૂ રહેશે.

 

મૂલાંક-3
3, 12, 21, 30 તારીખે જન્મેલા વ્યક્તિ મૂલાંક 3 હોય છે. મૂલાંક 3 વાળા માટે વર્ષ 2021 સામાન્ય રહેશે. આ વર્ષ તમારા અમુક જરૂરી કામમાં અડચણ આવી શકશે. તમે આધ્યાત્મિક કાર્યોમાં મનભરી ભાગ લેશે. આથી તમને માનસિક શાંતિ મળશે. વિદ્યાર્થી આ વર્ષની શરૂઆતમાં જ મહેનત કરશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ મળશે. પ્રેમ સંબંધો માટે આ વર્ષ સામાન્ય રહેશે. અમુક લોકોના પ્રેમ લગ્ન થશે. સરકારી ક્ષેત્રમાં તમને લાભ થશે. નોકરી કરી રહેલા લોકોને આ વર્ષે શુભ સમાચાર મળશે. આ વર્ષ ભાગ્યનો સાથ પૂરો મળશે.

 

મૂલાંક-4
4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 4 હોય છે. વર્ષ 2021 મૂલાંક 4 વાળા માટે મિશ્રિત પરિણામ લઈને આવી રહ્યું છે. આ વર્ષ તમારી પ્રામાણિકતા કામ આવશે. તમારી કામ લગન તમને આ વર્ષ સફળતા અપાવશે. તમારી ઘણી બધી ઈચ્છાઓ આ વર્ષ પુરી થશે અને તમને ખુશીનો અનુભવ કરશો. નવા વર્ષમાં તમારી લવ લાઈફ આગળ વધશે. આ વર્ષ પ્રેમ ભર્યું રહેશે. વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત સારી રહેશે. મેનેજમેન્ટ, સોશિયલ સર્વિસ, ઓટોમોબાઈલ સેક્ટર સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ઉત્તમ પરિણામ લઈને આવશે.

 

મૂલાંક-5
5, 14, 23 તારીખે જન્મેલી વ્યક્તિનો મૂલાંક 5 હોય છે. વર્ષ 2021 મૂલાંક 5 વાળાને સૌથી વધું પ્રભાવિત કરશે, કારણ કે વર્ષ 2021ના કુલ યોગ 5 (2+0+2+1=5) છે. મૂલાંક 5 વાળા લોકોને આ વર્ષનો પૂરો લાભ મળશે. આ વર્ષ તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમે પૂરી મહેનતથી પડકારનો સામનો કરશો. આ વર્ષ વિદ્યાર્થીને સ્પર્ધામાં સફળતા મળશે. આ વર્ષ તમને મહેનતનું ફળ મળશે. પ્રેમ સંબંધ માટે પણ આ વર્ષ ખૂબ સારૂ રહેવાનું છે. કેટલાક લોકોના પ્રેમ લગ્ન પણ થશે. નોકરી વાળાને વર્ષ 2021માં પોતા પર ધ્યાન આપવાની જરૂર હશે.

 

મૂલાંક-6
6, 15, 24 તારીખે જન્મેલા વ્યક્તિનો મૂલાંક 6 હોય છે. અંક જ્યોતિષ અનુસાર, આ વર્ષ તમારા માટે ઉત્તમ પરિણામ આપનારૂ સાબિત થશે. વિદ્યાર્થી માટે વર્ષ 2021 ઘણું સારૂ રહેવાનું છે. આ વર્ષ તમે ભણતરમાં એકાગ્રત રહેશો. તમારી મહેતન શ્રેષ્ઠ પરિણામ લાવશે. વર્ષની શરૂઆતમાં કુટુંબી જીવન માટે સારૂ રહેશે. તમારા મનમાં બધાં માટે સ્નેહની ભાવના રહેશે. આ વર્ષ તમારી નોકરી બદલશે. તેમાં તમને વધું સંતોષ મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને જોરદાર લાભ થશે.

 

મૂલાંક-7
7, 16, 25 તિથિએ જન્મેલા લોકોનો મૂલાંક 7 હોય છે. મૂલાંક 7 વાળા માટે વર્ષ ઉન્નતિશીલ રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ધનની પ્રબળતાથી તમને ઘણાં કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીને આ વર્ષ ભણતર વધું ધ્યાન આપવાની જરૂર છે. મહેનતથી જ તમને સફળતાનું પરિણામ મળશે, એટલા માટે ખૂબ મહેનત કરો. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીને સારૂ પરિણામ મળશે.

 

મૂલાંક-8
8, 17, 26એ જન્મેલા લોકોનો મૂલાંક 8 હોય છે. મૂલાંક 8 વાળા માટે વર્ષ 2021 સામાન્ય રહેશે. આ વર્ષ તમારા ગંભીર વ્યક્તિત્વથી બહાર નીકળે વ્યવહારિક જીવન જીવવાની કોશિશ કરો. આ વર્ષ તમે તમારા જીવન સાથી ખૂબ નજીક આવશો. પ્રેમ લગ્નનો પણ યોગ બનશે. આ વર્ષ તમને તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપવાની જરૂર રહેશે. નોકરી વાળા માટે આ વર્ષ સારૂ રહેશે.

 

મૂલાંક-9
9, 18, 27 તારીખે જન્મેલા વ્યક્તિનો મૂલાંક 9 હશે. વર્ષ 2021 મૂલાંક 9 વાળા માટે ખૂબ પ્રગતિશીલ રહેશે. આ વર્ષ તમને ઘણું વધું શીખવું પડશે. તમે આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગો છો તો ખર્ચા વધું ના કરો. પારિવારિક જીવનમાં સંતુલન બની રહેશે અને પરિવારમાં એક-બીજા માટે પ્રેમ અને સ્નેહની ભાવના રહેશે. વિદ્યાર્થીને આ વર્ષ ખૂબ મહેનત કરવી પડશે જેથી સારૂ પરિણામ મળશે. નોકરી કરી રહેલા લોકો માટે વર્ષની શરૂઆત સારી રહેશે. બિઝનેસ માટે પણ વર્ષ 2021 સારૂ રહેવાનું છે. વર્ષ 2021માં સ્વાસ્થ્ય સારૂ રહેશે પણ આંખોથી જોડાયેલી કોઈ સમસ્યા થઈ શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021