Categories: દેશ

જાન્યુઆરીમાં હશે બેંકોમાં લાંબી રજા, જાણી લો નહીંતર થશે પરેશાની…

ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટે રજાની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય બેંક અનુસાર આ વખતે 8 દિવસ બેંકોમાં રજાના કારણે કોઇ કામકાજ થશે નહીં આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને રવિવારે પણ બેંકમાં રજા હોય છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલી રજા તમામ સરકારી ખાનગી, વિદેશી એને કો-ઓપરેટિવ બેંકોએ માનવી પડશે.

આટલા દિવસ બેંક ખુલશે નહીં
જાન્યુઆરીમાં કુલ 13 દિવસ બેંકમાં કામકાજ થશે નહીં. તમને જણાવી દઇએ કે આ 13 દિવસોની રજામાં અલગ અલગ રાજ્યમાં થનારી રજાઓ સાથે મહિનાના બીજા અને ચોથો શનિવાર પણ સામેલ છે.

આ છે રજાઓ
ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ અનુસાર રજાના આ પ્રકારથી અનેક રાજ્યના અનુસાર નક્કી કરવામાં આવ્યા છે. બની શકે કે બેંક તમારા રાજ્યમાં ખુલ્લી હોય અને કોઇ રાજ્યમાં બેંક બંધ રહે.

1 જાન્યુઆરી, શુક્રવાર, નવું વર્ષ
2 જાન્યુઆરી, શનિવાર, નવા વર્ષની રજા
11 જાન્યુઆરી, સોમવાર, મિશનરી દિવસ
14 જાન્યુઆરી,ગુરૂવાર, મકરસંક્રાંતિ
15 જાન્યુઆરી, બીહુ
16 જાન્યુઆરી, ઉઝવર થિરૂનલ
23 જાન્યુઆરી, ચોથો શનિવાર, નેતાજી જયંતિ
25 જાન્યુઆરી, ઇમોનિયૂ ઇરાપ્તા
26 જાન્યુઆરી, મંગળવાર, ગણતંત્ર દિવસ

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021