Categories: ભક્તિ

જો સવાર-સવારમાં ઉઠવાની સાથે જ આ 10માંથી એક વસ્તુ પણ જોવા મળે તો સમજવું કે, તમારી કિસ્મત ચમકી ઉઠશે

દરેક જણ ઇચ્છે છે કે તેનો દિવસ સારો રહે, પણ ભવિષ્યમાં શું લખ્યું છે તે કોઈ જાણી શકતુ નથી.  આવી સ્થિતિમાં, જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સંકેતો છે જેનો ઉપયોગ વ્યક્તિ તેના  ભાગ્ય અને તેના દિવસની ગણતરી કરી શકે છે.તો આવો જાણીએ શું સંકેત.

1. જો કોઈ વ્યક્તિ સવારે  ઉઠે અને તેની પાસે જળ અથવા સફેદ ફૂલ પક્ષી જોવા મળે તો સમજવું કે, તેનો દિવસ સારો રહેશે. કારણ કે આ બંને વસ્તુ શાંતિના પ્રતીકો છે.

2. જો સવાર સવારમાં ગાયને  જોવા મળે  અથવા જાગતાની સાથે જ તેનો અવાજ સાંભળાય, તો સમજો કે દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. સાથે તે સંપત્તિની નિશાની પણ માનવામાં આવે  છે.

3.જ્યોતિષ શાસ્ત્રી હરિઓમ ચતુર્વેદીના જણાવ્યા મુજબ, સવારે છાણ અથવા લીલોતરીનો ઘાસ જોવાનું સારું માનવામાં આવે છે. આનાથી વ્યક્તિના જીવનમાં ખુશી આવે છે. કહેવાય છે કે, આ વસ્તુ જોવા મળે તો નવા લોકોને મળવાનું શક્યતા રહે છે.

4. સવારે નાળિયેર, શંખ, મોર અથવા હંસ વગેરે જોવાનું સારું માનવામાં આવે છે. આ વસ્તુ  વ્યક્તિની પ્રગતિને પ્રોત્સાહન આપે છે. તેમજ  વ્યક્તિની ચિંતામાં ઘટાડો થાય છે.

5. સામાન્ય રીતે ઘરની સામે સવાર-સવારમાં ગાય પોદરો કરી  જાય તો લોકો ખૂબ ગુસ્સો કરતા હોય છે. પરંતુ જ્યાતિષશાસ્ત્રમાં આને સારો સંકેત માનવામાં આવ્યો છે. જ્યોતિષના કહેવાનુસાર,દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમનું ઘરમાં આગમન થાય છે.

6. સવારે તેની હથેળી જોઈને લક્ષ્મી, સરસ્વતી અને હરિ દેખાય છે. જે સંપત્તિ, જ્ઞાન અને સુખની પ્રાપ્તિ થાય  છે.

7. સવારના ગણેશજીના ચિત્ર અથવા મૂર્તિના દર્શન પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે વ્યક્તિનો દિવસ સારો બનાવે છે.

8. જો સવારે ઉઠતાની સાથે જ  આંગણામાં પક્ષીઓનો કલબલાટ જોવા મળે તો સમજવું કે, ઘરમાં સુખ આવશે.

9. જો સવારમાં ઘરના વડીલ આશીવાર્દ મળે તો કહેવાય છે કે, તમારા અધૂરા અથવા તો અટવાયેલા પાર પડે છે.

10. મોરને સવારે નાચતા જોવાનું પણ શુભ સંકેત છે. આ સાથે, ઘરમાં સુખદ સમાચાર મળવાની સંભાવના છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021