ઝેરી સાપ કરડવા પર કરો આ ઉપાય, 10 મિનિટમાં ઝેરનો કરશે નાશ…

આજે અમે તમને એક એવી જાણકારી જણાવવા જઇ રહ્યાં છીએ જેને જાણીને તમે લોકો હેરાન રહી જશો. આ તમામ વાતો તમારા માટે ખુબ ઉપયોગી છે. આજે આપણે વાત કરીશું ઝેરી સાપ કરડવા પર ઝહેરને કેવી રીતે 10 મિનિટમાં ખતમ કરી શકાય.

ભારતમાં જોવા મળતા સાપો વિશે


ભારતમાં મોટાથી લઇને નાની પ્રજાતિઓના લગભગ 550 પ્રકારના સાપ મળી આવે છે. આ સાપોમાં માત્ર 15 સાપોની પ્રજાતિ એવી છે. જે ઝહેરીલી હોય છે. આ સિવાય તમામ પ્રજાતિ ઝેર રહીત હોય છે.

ગિલોયનો છોડ


જો કોઇ વ્યક્તિને સાપ કરડે તો, એ વ્યક્તિને ગિલોયના મૂળનો રસ નીકાળીને પીવડાવવો જોઇએ. જેનાથી સાપનું ઝહેર ખતમ થઇ જશે. ક્યારેક ક્યારેક સાપ કરડવાથી શરીર નીલા રંગનું થવા લાગે છે. તો એ સ્થિતિમાં ગિલોયનો રસ આંખ, કાન નાકમાં નાખવાથી તાત્કાલિક લાભ મળવા લાગશે. આ તમામ ઉપાય પૂર્ણરૂપથી કામ કરે છે. જો કોઇ વ્યક્તિને લાભ થતો નથી તો તેને તાત્કાલિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઇ જવા જોઇએ.

દ્રોણપુષ્પી


સામાન્ય રીતે લગભગ તમામ લોકો આ છોડ વિશે જાણતા હશે. ગ્રામ્ય વિસ્તારમાં આ છોડ સરળતાથી મળી આવે છે. આ એક ખરપતવારની જેમ લાગે છે. જો કોઇ વ્યક્તિને સાપન કરડે તો તેને દ્રોણપુષ્પીના છોડનો રસ નીકાળીને પીડાવવો જોઇએ, જેનાથી ઝેર માત્ર 10 મિનિટમાં ઉતરી જાય છે. છોડના રસ સિવાય એવી પણ વસ્તુની જાણકારી આપીશું જે સાપનું ઝેર ઉતારી દેશે.

ચૂનો


જો કોઇ વ્યક્તિને સાપ કરડે તો સૌથી પહેલા એ સ્થાન પર એક પ્લસ આકારનું નિશાન બનાવી લો. તે બાદ ચૂનાને પીસીને તે સ્થાન પર લગાવી દો. તેના પર પાણીની એક-બે ટીપા નાખો. એવું કરવાથી સાપનું ઝહેરને ખેંચી લેશે અને તે વ્યક્તિ ઠીક થઇ જશે.

મોરપીછા


સાપ ચાહે કેટલો પણ ઝેરી કેમ ના હોય, તેના માટે મોરપીછા એક રામબાણ ઔષધિની જેમ કામ કરે છે. તેના માટે તમારે મોરપીછાના આંખવાળા ભાગને કાપીને સારી રીતે પીસીને પાણીમાં પલાળી પીવડાવવાથી સાંપનું ઝહેર ખતમ થઇ જશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021