Categories: હેલ્થ

ટામેટાને ફ્રિજમાં રાખવા જોઈએ કે નહી? શું તમે પણ કરી રહ્યા છો આટલી મોટી ભૂલ

ટામેટા રસોડામાં સૌથી વધારે ઉપયોગ લેવામાં આવતી વસ્તું છે. ટામેટા વગર વાનગીનમાં સ્વાદ પણ ફીકો લાગે છે. શાકભાજી બનાવવાથી લઈને, સલાડ, સપૂ અને ચટણીની આ મેઈન ઈનગ્રિડિન્યટ હોય છે. પરંતુ ઘણીવાર ટામેટા ઝડપથી ખરાબ થવાની ફરિયાદ રહે છે. લોકોને આ જ સવાલ સતાવે છે કે શું ટામેટા ફ્રિજ રાખવા કે બહાર? જેથી ટામેટાને ખરાબ થવાથી બચાવી શકાય. તો આજે અમે તમારી આવી મૂંજવણ દૂર કરી અને જણાવી દઈએ કે ટામેટા ખરાબ કેમ ન થાય તે માટે કયા મુકવા જોઈએ.

ટામેટ ફક્ત સ્વાદમાં જ નહીં સ્વાસ્થ્ય માટે પણ નંબર વન છે. તેમાં વિટમીન સી, લાઈકોપીન, વિટામિન, પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે.

જે લોકોને વજન ઉતારવું છે તેના માટે પણ ટામેટા લાભદાયી છે. ટામેટાની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે ટામેટાને પાક્યા બાદ પણ તેના પોષક તત્વ કાયમ રહે છે.

ઘરોમાં ટામેટા સૌથી વધારે ઉપયોગ લેવાતી વસ્તુ છે. શાકભાજી બનાવવાથી લઈને, સલાડમાં, સૂપમાં, ચટણીમાં તેને ઉમેરવામાં આવે છે, તે જરૂરી છે કે તેને સ્ટોર કરવું પડતું હોય છે.

મોટો પ્રશ્ન એ છે કે ટામેટામાં કેમ રાખવા જોઈએ, જેથી તે ખરાબ ન થાય અને લાંબા સમય સુધી રહે? તો અમે તમને જણાવી દઈએ કે ટામેટા કેમ સ્ટોર કરવા જોઈએ?

ટામેટાને ફ્રિજમાં રાખવા જોઈએ કે બહાર આ પર ઘણી બધી રિસર્ચ થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટામેટાને ફ્રિજમાં ન રાખવા. જો તમે ટામેટા ફ્રિજમાં સ્ટોર કરો છો તો તે તુરંત પીગળી જાય છે.

ટામેટાને ફ્રિજમાં રાખવાથી તેના ઘણાં સારા તંદુરસ્ત વિટામિન જેમ કે વિટામિન-સી, અન્ય ખનીજ કમ થવા લાગે છે. ફ્રિજમાં ટાઢકના કારણે તેનો સ્વાદ, રંગ પણ બદલી જાય છે.

જો તમારી પાસે વધું ટામેટા છે તો તેને ફ્રિજ કરવાનો સૌથી સારો ઉપાય છે કે પહેલા ટામેટાને ઉકાળો અને છીણી લો અને પછી એક હવા (એયર) ટાઈપના બેગમાં સ્ટોર કરો. તમે ઈચ્છો, તો તેમની પ્યૂરી બનાવીને પણ ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021