Categories: હેલ્થ

ઠંડીની મોસમમાં આ ચાર ભૂલથી વધી શકે છે તમારૂ વજન…જાણો તમે તો નથી કરતાને આ ભૂલ?

વજન વધવાની સમસ્યા લગભગ તમામ લોકો પર રહે છે.પરંતુ આ સમસ્યા ઠંડીની મોસમમાં વધી શકે છે. ઠંડીની મોસમમાં અનેક લોકો એવી ભૂલ કરે છે. જેના કારણે મેટાબોલિજ્મ એટલે કે ખાવાનું પચાવવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. અને એવામાં વજન તેજીથી વધવા લાગે છે. જો કોઇ આ ભૂલને નજરઅંદાજ કરવામાં આવે તો વજન વધવાની સમસમય્થી બચી શકાય છે. અહીંયા અમે કેટલીક ભૂલ વિશે તમને જણાવવા જઇ રહ્યાં છીએ. જેના કારણે ઠંડીની મોસમમાં વજન તેજીથી વધવા લાગે છે.

ફિજીકલ એક્ટિવિટી ઓછી થવી
ઠંડીની મોસમમાં આળસના કારણે મોર્નિંગ વોક અને જીમ જેવી ફિજીકલ એક્ટિવીટી ઓછી થઇ જાય છે. જેના કારણે મેટાબોલિજ્મ રેટ ધીમો પડી જાય છે. તેનાથી ફેટ બર્ન થઇ શકતો નથી અને બાદમાં વજન વધવા લાગે છે.

પાણી ઓછું પીવું
ઠંડીની મોસમમાં તરસ ઓછી લાગે છે. જેના કારણે આપણે પાણી ઓછું પીએ છીએ અને ખાવાનું વધારે રાખીએ છીએ. તેના કારણે વજન વધવા લાગે છે.

ડાયટમાં બદલાવ
શિયાળાની ઋતુમાં મીઠુ, તળેલું અને ચટપટું ખાવાની ઇચ્છા થયા છે. જેનાથી આપણા શરીરને ખુબ જ વધારે માત્રામાં કેલેરી મળે છે. જેના કારણે પણ વજન વધી શકે છે.

વધારે નીંદર કરવી
શિયાળામાં દિવસ નાનો અને રાત મોટી થઇ જાય છે. રાતમાં નવ કલાકથી વધારે નીંદર કરવાથી જમવાનું સંપૂર્ણ રીતે પચતું નથી. જેના કારણે પણ વજનમાં વધારો થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021