Categories: દુનિયા

ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો! પત્ની મેલેનિયા જોઇ રહી હતી હારની રાહ…હવે…

ડોનાલ્ડ ટ્રમ્પને એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ પત્ની મેલેનિયા પણ છૂટાછેડા આપવા જઇ રહી છે. મેલેનિયા ટ્રમ્પની સાથે 15 વર્ષ જૂનો સંબંધ તોડવા જઇ રહી છે. વ્હાઇટ હાઉસના પૂર્વ સહયોગીએ દાવો કર્યો છે કે આ જોડી 15 વર્ષ જૂનું લગ્નજીવન તોડવા જઇ રહી છે. અને મેલેનિયા ટ્રમ્પના વ્હાઇટ હાઉસના બહાર નીકળતા જ તને છૂટાછેડા આપી દેશે.

લંડનના ટેબ્લોયટ ડેલી મોલના એક રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસના પબ્લિક લાઇજન ઓફિસમાં કમ્પ્યુનિકેશનના પૂર્વ ડાયરેક્ટર ઓમારોસા મનિગાઉલ્ટ ન્યૂમેને આરોપ લગાવ્યો છે કે ડોનાલ્ડ ટ્રંપની ઓફિસમાં રહેતા મેલેનિયા એટલા માટે છૂટાછેડા નથી આપતી કારણ કે આ સમયે તેનું અપમાન કરવાની કોશિશ કરશે તો ટ્રમ્પ તેને સજા આપવાનો રસ્તો નિકાળી લેશે.

ન્યૂમેને ટ્રમ્પ સાથે સાર્વજનિક ઝઘડા બાદ ડિસેમ્બર 2017માં રાજીનામું આપી દીધું હતું. મેલેનિયાના એક મિત્રએ કહ્યું કે પતિના 2016ની ચૂંટણીમાં જીત બાદ તે રોવા લાગી હતી. કારણ કે તેને ક્યારેય ઉમ્મીદ નહતી. ન્યુયોર્કથી વોશિંગટન જવા માટે તેને પાંચ મહિના સુધી રાહ જોઇ હતી. કારણ કે તેના પુત્ર બૈરોનને સ્કૂલ પુરી કરવાની હતી.

જોકે અમેરિકાની ફેશન, મનોરંજન એક્ઝીક્યુટીવ અને મેલેનિયાના પૂર્વ સલાહકાર સ્ટેફાની વોકઓફને કહ્યું કે બૈરોનની સંપત્તિમાં બરાબર ભાગ આપવા માટે મેલેનિયા ટ્રમ્પ સાથે વાતચીત કરી રહી હતી. લોકઓફએ એમ પણ જણાવ્યું કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને મેલેનિયાના બેડરૂમ અલહ હતા. બન્ને સમજૂતી પૂર્ણ લગ્નમાં હતા.

સાર્વજનિક રીતે અફવાઓ અને અટકળો વચ્ચે મેલેનિયાએ દાવો કરી રહી છે કે તેમના પિતા સાથે સારો સંબંધ છે. ટ્રમ્પ પણ કહી રહ્યાં છે કે તેમની પત્ની સાથે તેમને ક્યારેય ઝઘડો થયો નથી. બીજી પત્ની મારલા મેપલ્સ સાથે વિવાહ પૂર્વ સમજૂતી અનુસાર ટ્રમ્પની આલોચના વાળી કોઇ પુસ્તક પ્રકાશિત કરાવી શકતી નથી. અને ના ઇન્ટવ્યૂ આપી શકે છે. કહેવામાં આવે છે કે મેલેનિયાએ પણ આ પ્રકારની સહમતી આપી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021