Categories: દુનિયા

તડપતી રહી મહિલા પોલીસ, જાહેરમાં આંખો નિકાળી દેવાય, પછી આપી દેવાઈ આવી..

એક પિતા દીકરીના નજીકના મિત્રોમાં સામેલ થાય છે. એક છોકરીના સૌથા સારા મિત્ર તેના પિતા હોય છે. પોતાની પુત્રીને આગળ વધતા જોઇને દરેક પિતાની છાતી ફુલાઇ જાય છે. પરંચુ અફઘાનિસ્તાનમાં રહેનાર ખતેરા માટે તેના પિતા જ તેના સૌથી મોટા દુશ્મન બની ગયા છે. એટલા માટે નહીં કે ખતેરા કોઇને પ્રેમ કરતી હતી. જોકે તેનું કારણ ખતેરાને પોલીસની નોકરી મળી ગઇ હતી. તેને નોકરી જોઇન પણ કરી લીધી હતી. પરંતુ તેના પિતા ઇચ્છતા નહતા કે તેમના ઘરની દીકરીઓ નોકરી કરે. એટલા માટે તેમને જે કામ કર્યું તેની ક્યારેય ખતેરાને ઉમ્મીદ પણ નહતી. આજે પોતાના પિતાના કારણે ખતેરા આંધળી બની ચૂકી છે. અને તેની નોકરી જઇ ચૂકી છે. ચાલો તમને જણાવીએ એક પિતાએ પોતાની જીદમાં દીકરીની જીંદગી બરબાદ કરી દીધી.

અફઘાનિસ્તાનમાં રહેનાર એક મહિલાને તેની આંખોમાં ગોળી મારી દીધી છે. આ અટેકના એક મહિના પહેલા તેને પોલીસની નોકરી મળી હતી. પોલીસે તેના પિતાને દોષી ઠેરવ્યા છે. ખેતરા નામની આ મહિલાએ ત્રણ મહિના પહેલા જ ગજની પ્રાંતમાં પોલીસ ઓફિસરનો પદભાર સંભાળ્યો હતો. તેના બાદ મહિલા પર અટેક થયો, જેમાં તેની આંખોની રોશની ચાલી ગઇ છે.

33 વર્ષની ખતેરાએ ઘટનાને યાદ કરતા કહ્યું કે તેને પોલીસ ચોકીથી નોકરી ખતમ કરી બહાર આવી તો ત્રણ લોકોએ તેના પર અટેક કર્યો હતો. તેમને ગોળીઓ ચલાવી અને તેની આંખો ફોડી નાખી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હુમલો તાલિબાનોએ કર્યો છે. જેથી છોકરીઓને નોકરી કરવા માટે સબક શીખવાડી શકે. જોકે તાલિબાને તેને ઇનકાર કર્યો છે. અને તેમને તેના પિતાને દોષી બતાવ્યા છે.

ખતેરા પરના આ હુમલામાં ન માત્ર તેની આંખો ચાલી ગઇ પરંતુ તેના તમામ સપના પણ તટી ગયા છે. તેને નોકરી માટે તેના ઘર અને સમાજ સાથે બગાવત કરી હતી. પરંતુ હવે તેની રોશની જવાના કારણે તેની નોકરી પણ ચાલી ગઇ છે. પોતાનું દર્દ જણાવતા ખતેરા રોઇ પડી હતી. તેમને જણાવ્યું કે તે એક વર્ષ સુધી પોલીસની નોકરી કરીને દેશની સેવા કરવા માગતી હતી. પરંતુ હવે સપના ટૂટી ગયા છે. હવે જ્યારે પણ તે બાઇકની અવાજ સાંભળે તો તે કાંપી ઉઠે છે.

તાલિબાને આ મામલે કહ્યું કે આ હુમલો પરિવારના સદસ્યએ જ કરાવ્યો છે. તેમને આ પહેલા જ જાણકારી મેળવી લીધી હતી. હાલ ખતેરા પોતાના પરિવાર સાથે કાબુલમાં રહે છે. જ્યાં તે પોતાના કરિયરને ગુમાવવાનો શોક મનાવી રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021